27 Aug 2026, 05:55 UTC≈3,040 viewsread 10 September 2026 File
તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ઉપરૂક્ત ફોટોમાં આપેલી પરીક્ષાઓની તારીખ ચેક કરી લેવી એ મુજબ તમારી પરીક્ષાની ડેટ અને એના ફોર્મ ભરવાનું રહેશે તો દરેક વિદ્યાર્થીએ જોઈ લેવું અને એ મુજબ ઓફિસમાં આવીને એ સમયગાળા દરમિયાન પરીક્ષાના ફોર્મ ભરી જવા
Signed Saurabh Kareliya
27 Aug 2026, 05:18 UTC52 viewsread 10 September 2026 તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓને સેમ 6 અને સેમ 3 ઓલ્ડ ના ફોર્મ ભરવાના હોય તો તે એટીકેટી ના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે તો તમામ માર્કશીટની ઝેરોક્ષ લઈને ઓફિસમાં આવીને ભરી જવા લાસ્ટ ડેટ ફોર્મ ભરવાની 02/09/ 2026 છે.
અને 250 રૂપિયા કેશ રોકડા લઈને આવું
Signed R.B.PATEL College
18 Aug 2026, 09:57 UTC72 viewsread 10 September 2026 Photo
Photo, posted without a caption
Signed Saurabh Kareliya
26 May 2026, 04:35 UTC109 viewsread 10 September 2026 Photo
Photo, posted without a caption
Signed Saurabh Kareliya
16 Mar 2026, 05:37 UTC139 viewsread 10 September 2026 Forwarded from @FYBA_22_23
B.A./B.Com. સેમ -4 (CBCS)(OLD) ના ATKT ના ફોર્મ ભરવાના આજથી શરૂ થઈ ગયા છે. જેની છેલ્લી તારીખ 25/3/2026 રહેશે જેની ખાસ નોંધ લેવી
Signed Saurabh Kareliya
24 Dec 2025, 05:23 UTC183 viewsread 10 September 2026 Forwarded from @fybcom2023_24Photo
9574925493 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવો જો કોઈ વિદ્યાર્થી રસ ધરાવતું હોય તો.
Signed Saurabh Kareliya
19 Dec 2025, 06:16 UTC142 viewsread 10 September 2026 Forwarded from @mcom25_26
પોલીસ ભરતી ના ફોર્મ માં થોડાક દિવસો રહ્યા હોવાથી જે વિદ્યાર્થીઓએ ભરવું હોય તે વહેલા આવીને ભરી જાય કેમ કે છેલ્લા દિવસોમાં વેબસાઈટ ડાઉન રહેશે. જેને ભરવું હોય તે કોલેજમાં આવીને ભરી જાય.
Signed Saurabh Kareliya
17 Dec 2025, 02:50 UTC146 viewsread 10 September 2026 Forwarded from @FYBA_22_23
તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે સેમ 3 ઓલ્ડ સેમેસ્ટર ની હોલ ટિકિટ આવી ગઈ છે તો જે વિદ્યાર્થીએ હૉલ ટિકિટ લેવાની હોય તે કોલેજમાં 9 થી 12 ની વચ્ચે હોલ ટિકિટ લઈ જાય
Signed Saurabh Kareliya
16 Dec 2025, 09:07 UTC131 viewsread 10 September 2026 Forwarded from @Mcom_24_25
તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે અત્યારે ચાલી રહેલી પોલીસ ભરતી ના ઓનલાઈન ફોર્મ કોલેજમાં સૌરભભાઈ ભરી આપશે. તો જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા હોય તે સૌરભભાઈ નો સંપર્ક કરે. ફોર્મ ભરવા માટે બપોરે 1:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી માં ભરી આપવામાં આવશે.
ફોર્મ ભરવા માટેની ફી ₹100 રહેશે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 તારીખ છે જેથી જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવું હોય તે વહેલા ભરી જાય.
Signed Saurabh Kareliya
12 Dec 2025, 09:45 UTC131 viewsread 10 September 2026 Forwarded from @fybcom25_26
નોન ક્રિમિલેયર નો દાખલો
Signed Saurabh Kareliya
12 Dec 2025, 09:25 UTC147 viewsread 10 September 2026 Forwarded from @ma25_26
પોલીસ ભરતી માટે ફોર્મ ભરવાના ડોક્યુમેન્ટ
1. ગ્રેજ્યુએશન ની માર્કશીટ (પીએસઆઈ ના ફોર્મ માટે)
2. ધોરણ 12 ની માર્કશીટ
3. આધાર કાર્ડ
4. પાસપોર્ટ સાઇઝનો એક ફોટો
5. જાતિનો દાખલો (લાગુ પડતું હોય તે વિદ્યાર્થીઓ માટે)
6. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓએ ₹100 ઓનલાઇન ફી ભરવાની રહેશે.
7. ફોર્મ ફી ₹100 રહેશે.
Signed Saurabh Kareliya
12 Dec 2025, 05:10 UTC116 viewsread 10 September 2026 Forwarded from @fybcom2023_24
તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે અત્યારે ચાલી રહેલી પોલીસ ભરતી ના ઓનલાઈન ફોર્મ કોલેજમાં સૌરભભાઈ ભરી આપશે. તો જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા હોય તે સૌરભભાઈ નો સંપર્ક કરે. ફોર્મ ભરવા માટે બપોરે 1:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી માં ભરી આપવામાં આવશે.
ફોર્મ ભરવા માટેની ફી ₹100 રહેશે.
Signed Saurabh Kareliya
Showing the 12 most recent of 20 posts we hold for @syba21_22. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.