27 Aug 2026, 05:56 UTC32 viewsread 9 September 2026 Forwarded from @syba21_22File
તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ઉપરૂક્ત ફોટોમાં આપેલી પરીક્ષાઓની તારીખ ચેક કરી લેવી એ મુજબ તમારી પરીક્ષાની ડેટ અને એના ફોર્મ ભરવાનું રહેશે તો દરેક વિદ્યાર્થીએ જોઈ લેવું અને એ મુજબ ઓફિસમાં આવીને એ સમયગાળા દરમિયાન પરીક્ષાના ફોર્મ ભરી જવા
Signed Saurabh Kareliya
27 Aug 2026, 05:16 UTC39 viewsread 9 September 2026 Forwarded from @FYBA_22_23
તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓને સેમ 6 અને સેમ 3 ઓલ્ડ ના ફોર્મ ભરવાના હોય તો તે એટીકેટી ના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે તો તમામ માર્કશીટની ઝેરોક્ષ લઈને ઓફિસમાં આવીને ભરી જવા લાસ્ટ ડેટ ફોર્મ ભરવાની 02/09/ 2026 છે.
અને 250 રૂપિયા કેશ રોકડા લઈને આવું
Signed R.B.PATEL College
18 Aug 2026, 09:57 UTC105 viewsread 9 September 2026 Photo
Photo, posted without a caption
Signed Saurabh Kareliya
16 Jun 2026, 06:40 UTC150 viewsread 9 September 2026 Forwarded from @ma25_26
તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે યુનિવર્સિટીના નવા નિયમ મુજબ હવેથી જે કોઈપણ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નું ફોર્મ ભરવાનું હોય અથવા પાસ કરવું હશે તો તે વિદ્યાર્થીની કોલેજમાં 75% હાજરી હશે તો જ તે વિદ્યાર્થીનું સ્કોલરશીપ નું ફોર્મ અપલોડ થશે બાકી તે વિદ્યાર્થીની સ્કોલરશીપ પાસ થશે નહિ અને જેની સંપૂર્ણ જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે. કેમકે ઉપરથી હવેથી તમારા હાજરીની માહિતી ઉપરના લેવલે મોકલવાની છે .
Signed R.B.PATEL College
15 Jun 2026, 05:49 UTC132 viewsread 9 September 2026 Forwarded from @fybcom25_26
તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓને એમએ અને એમ કોમ માં એડમિશન લેવાના હોય તો નવા એડમિશન શરૂ થઈ ગયેલ છે ઓનલાઇન ફોર્મ ભરીને કોલેજમાં તેની પ્રિન્ટ જમા કરાવી જવાની રહેશે ઓનલાઇન ફોર્મ ભરવા માટે gcas વેબસાઈટ પર ફોર્મ ભરવાનું રહેશે
Signed R.B.PATEL College
26 May 2026, 04:35 UTC200 viewsread 9 September 2026 Photo
Photo, posted without a caption
Signed Saurabh Kareliya
30 Mar 2026, 03:58 UTC232 viewsread 9 September 2026 Forwarded from @sybcom21_22
B.A./B.Com. સેમ - 2 (CBCS)(OLD) ની ATKT ના ફોર્મ ભરવાની છેલ્લી તા.4/4/2026 છે જેની ખાસ નોંધ લેવી
Signed R.B.PATEL College
17 Mar 2026, 03:22 UTC≈1,500 viewsread 9 September 2026 B.A./B.Com. સેમ - 5 (CBCS)(OLD) ની પરીક્ષાની રીસીપ્ટ આવી ગયેલ છે, જે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની હોય તે રૂબરૂ આવીને રિસીપ્ટ લઈ જાય.
Signed R.B.PATEL College
16 Mar 2026, 05:37 UTC263 viewsread 9 September 2026 Forwarded from @FYBA_22_23
B.A./B.Com. સેમ -4 (CBCS)(OLD) ના ATKT ના ફોર્મ ભરવાના આજથી શરૂ થઈ ગયા છે. જેની છેલ્લી તારીખ 25/3/2026 રહેશે જેની ખાસ નોંધ લેવી
Signed Saurabh Kareliya
5 Mar 2026, 03:12 UTC299 viewsread 9 September 2026 Forwarded from @fybcom22_23
B.A./B.COM.(OLD) Sem-6 ના ATKT ના ફોર્મ ભરવા ના શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14/03/26 છે. જેની ખાસ નોંધ લેવી. ફોર્મ ભરવા માટે બધી માર્કશીટની ઝેરોક્ષ અને 250 થી રોકડા લઈને આવવું.
Signed R.B.PATEL College
27 Feb 2026, 05:25 UTC266 viewsread 9 September 2026 Forwarded from @ma25_26
તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે અત્યારે હાલમાં તમારી કોઈ માર્કશીટો આવેલ નથી કે કોઈ રિઝલ્ટ આવેલ નથી ઉપરવાળો મેસેજ એટલા માટે મૂકવામાં આવ્યો હતો કે જ્યારે પણ તમારું રિઝલ્ટ આવે અને તમે કોલેજમાં માર્કશીટ લેવા આવો ત્યારે તમારી રીસીપ્ટ સાથે લઈને આવવાનું રહેશે એના માટે આ મેસેજ મૂકવામાં આવ્યો હતો. અત્યારે સેમ -૧ સેમ -૩ કે સેમ 5 કોઈના રીઝલ્ટ આવેલા નથી તેથી વિદ્યાર્થીઓએ કોલેજમાં અત્યારે કોઈ રીઝલ્ટ લેવા માટે આવવું નહીં
Signed R.B.PATEL College
25 Feb 2026, 05:44 UTC214 viewsread 9 September 2026 Forwarded from @Ma_24_25
ખાસ સુચના
સૌ વિધાર્થી એ તેમની યુનિવર્સિટી ની હોલ ટિકિટ જ્યાં સુધી તમારી પરીક્ષાની માર્કશીટ તમારી પાસે ના આવે ત્યાં સુધી સાચવી ને રાખવી.હોલ ટિકિટ વગર માર્ક શીટ નઈ મળે.
Signed R.B.PATEL College
Showing the 12 most recent of 20 posts we hold for @fybarbpac. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.