8 Sept 2026, 06:59 UTC107 viewsread 8 September 2026 IKS Assignment
નીચેઆપેલા પ્રશ્નોના જવાબ લખી તમને જે તારીખ આપવામા આવે તે દિવસે જમા કરાવવા. Assignment ના પહેલાં પેજ પર તમારું પૂરું નામ, રોલ નંબર, વિષય, ક્લાસ વગેરે માહિતી સંપૂર્ણ રીતે લખવી.
(1) ભારતીય જ્ઞાન પ્રણાલીમાં લિપિ અને ભાષા
(2) ભારતીય જ્ઞાન પ્રણાલીમાં શાસ્ત્રાર્થ પરંપરાની ઝાંખી
(3) હસ્તપ્રતોની જાળવણીની તકનીક
(4) પ્રાચીન ભારતમાં નીતિશાસ્ત્ર (કાયદો અને વ્યવસ્થા)
(5) અષ્ટાંગ યોગનો પરિચય
(6) વિજ્ઞાન અને ટેકનોલોજ…
Signed Shruti Patel
7 Sept 2026, 02:21 UTC884 viewsread 8 September 2026 ઉપરોક્ત ફોટામાં તમારી કોલેજની આંતરિક પરીક્ષાનો ટાઈમ ટેબલ આપવામાં આવેલ છે. તે જોઈ લેવું તમારે પેપર ક્યારે છે તે ખાસ નોંધી લેવું...
Signed Vaghela Kuldipsinh
7 Sept 2026, 02:21 UTC169 viewsread 8 September 2026 Forwarded from @fyba_24_25Photo
Photo, posted without a caption
Signed Vaghela Kuldipsinh
6 Sept 2026, 16:16 UTC183 views1 reactionsread 8 September 2026 અસાઇમેન્ટ .231
ખંડકાવ્યો સાહિત્ય સ્વરૂપ નો અભ્યાસ
પ્રશ્ન 1: ખંડ કાવ્ય સાહિત્ય સ્વરૂપની વિભાવના આપી તેના વ્યાપક લક્ષણોની ચર્ચા કરો
પ્રશ્ન-2: પ્રથમ પાંચ ખંડ કાવ્યો ને ધ્યાનમાં લઇ તેનું સ્વરૂપ લક્ષણી નિયંત્રણ કરો
પ્રશ્ન-3: 6 થી 10 ખંડ કાવ્યો માંથી કોઈપણ ત્રણ ખંડ કાવ્યને રસદર્શન
પ્રશ્ન :4 પૂર્વાપર સંદર્ભ લખો કોઈપણ ચાર
આપેલ assignment પરીક્ષામાં પેપરના દિવસે જમા કરાવવા
❤1
Signed Rhythm......
6 Sept 2026, 16:11 UTC192 viewsread 8 September 2026 આપેલ assignment ઇન્ટર્નલ પરીક્ષામાં જે દિવસે પેપર હોય તે દિવસે જમા કરાવવા....
Signed Rhythm......
6 Sept 2026, 16:09 UTC191 viewsread 8 September 2026 અસાઈનમેન્ટ પેપર 232
ગ્રંથકારનો અભ્યાસ- ઝવેરચંદ મેઘાણી
Q1. ઝવેરચંદ મેઘાણીના જીવનને ઘડનારા પરિબળોનો ખ્યાલ આપી તેના સમગ્ર સાહિત્યને મૂલવો.
Q2. યુગ વંદના કાર્ય સંગ્રહના અભ્યાસમાં આવતા કાવ્યો ને તમારા શબ્દોમાં મૂલવો. (કોઈપણ દશ)
Q3. વેવિશાળ નવલકથા ને વસ્તુલક્ષી દૃષ્ટિએ મૂલવો.
Q4. નવલકથાના મુખ્ય પાત્રોને તમારા શબ્દોમાં મુલવો.
Signed Rhythm......
3 Sept 2026, 14:24 UTC251 views1 reactionsread 8 September 2026 Forwarded from @fybcom26_27
જે વિદ્યાર્થીઓએ શિક્ષક દિન માં નામ લખાવ્યા છે.
તે વિદ્યાર્થીઓ સોમવારે ડો.ચેતનાબેન ને મળીને શિક્ષક દિનની વાત કરી લે તેઓ તમને શિક્ષકદિન તારીખ જણાવશે...
❤1
Signed Vaghela Kuldipsinh
3 Sept 2026, 13:45 UTC264 viewsread 8 September 2026 Forwarded from @fyba_2627
આવતીકાલે જન્માષ્ટમી નિમિત્તે કોલેજમાં રજા રહેશે...
તેમજ શનિવારે પારણાની પણ કોલેજમાં રજા રહેશે..
સોમવારથી કોલેજ રાબેતા મુજબ ચાલુ રહેશે...
Signed Vaghela Kuldipsinh
3 Sept 2026, 09:43 UTC290 views1 reactionsread 8 September 2026 સેમ:-3 ગ્રામીણ સમાજશાસ્ત્ર :- 232
યુનિટ :-1
ગ્રામીણ સમાજશાસ્ત્ર નો અર્થ આપી તેનું મહત્વ સમજાવો. પાંચ વિકલ્પો લખવા. યુનિટ :- 2
ગ્રામીણ સમાજ નો અર્થ આપી. તેની અર્થવ્યવસ્થાનું સ્વરૂપ જણાવો. પાંચ વિકલ્પો લખવા. યુનિટ :- 3
ગ્રામીણ સામુદાયિક વિકાસ યોજનાઓ જણાવો. પાંચ વિકલ્પો લખવા. યુનિટ:-4
ગ્રામીણ નગર સ્થળાંતર નો અર્થ આપી. તેના કારણો જણાવો. પાંચ વિકલ્પો લખવા. ઉપર આપેલ પ્રશ્નો અસાઇમેન્ટના છે. જે તમારે કોલેજની ઇન્ટર્નલ એક…
❤1
Signed 😇
2 Sept 2026, 07:35 UTC271 viewsread 8 September 2026 Forwarded from @fybcom26_27
આવતીકાલે 9:00 વાગે કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવાની છે. તો સૌએ તૈયાર થઈને આવવું..
Signed Vaghela Kuldipsinh
2 Sept 2026, 01:58 UTC273 viewsread 8 September 2026 Forwarded from @ma25_26
કબ્બડીની પ્રેક્ટિસ જે મિત્રો કરી રહ્યા છે તેઓ આજે નીચેના ડોક્યુમેન્ટ લઈને આવે
ધોરણ 12 રિઝલ્ટ ઝેરોક્ષ
એલસી ની ઝેરોક્ષ
ફી પહોંચની ઝેરોક્ષ
Signed Amjatkhan Rathod
31 Aug 2026, 13:28 UTC333 viewsread 8 September 2026 Forwarded from @fybcom_24_25
અનિવાર્ય સંજોગોના કારણે આવતીકાલે તમારા લેક્ચર રહેશે નહીં....
Signed Vaghela Kuldipsinh
Showing the 12 most recent of 20 posts we hold for @fyba25_26. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.