10 May 2026, 15:03 UTC364 views3 reactionsread 6 August 2026 મારા ભૂતકાળના અનુભવ પરથી લખી રહ્યો છું.... આજે પણ સંપૂર્ણપણે પાળી નથી શકતો પણ પ્રયત્ન ચોક્કસ કરું કે આવનારા સમયમાં એને પૂર્ણતઃ પાળી શકું... 👇
મધર્સ ડે
આજે મધર્સ ડે ના દિવસે જે લોકોએ whatsapp માં એમના માતૃશ્રી સાથે નો ફોટો મૂક્યો છે એમને એક વાત યાદ અપાવવી છે કે ... આવતીકાલે જો તમારા મમ્મી કોઈ કામ કરવાનું કહે તો... એવું ન કહેતા કે મમ્મી મારી પાસે ટાઈમ નથી...! તમે તમારી રીતે કરી લો ને...!
બાકી મારા અભિપ્રાયમાં માં મ…
❤3
31 Mar 2026, 05:33 UTC646 views9 reactionsread 6 August 2026 CCE નો કોડ Sahastra IAS ની એપ્લિકેશનમાં બતાવતો નહીં હોય તો ચિંતા ન કરો એના અનુસંધાનમાં 21 April થી કંઈક નવું જ લાવી રહ્યા છીએ.
હું હાલમાંUPSC CSE - Pre ના સ્ટુડન્ટ્સ માટે રિવિઝન બેચ લઈ રહ્યો છું.
વર્તમાનમાં અગાઉ લેવાયેલી જે પરીક્ષાઓ છે એના પેપર મેળવી લીધા છે અને એના આધારે વિસ્તૃતમાં અભ્યાસ કરીને નવી જ ઉર્જા સાથે કંઈક આવવાનું છે જે તમને બધાને મોજ પડાવી દેશે.
અર્પણ 🙏
❤9
Resilience Education pinned a photo
26 Feb 2026, 15:33 UTC916 views4 reactionsread 6 August 2026 Photo
કોર્સ લોન્ચ થઈ ગયો છે અને તેમાં 10 કલાકનું કન્ટેન્ટ પણ ઉમેરાઈ ગયું છે...
Sahastra IAS
https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic
આપણી એપ્લિકેશનમાં લોગઈનમાં ... ઈમેલ આઇડી થી લોગીન કરશો તો નહીં થાય ફોન નંબરથી જ લોગઇન કરવું પડશે.
નામ અને ફોન નંબર નાખ્યા બાદ જ્યારે ઇમેલ આઇડીનો વિકલ્પ આવે ત્યારે એ વિકલ્પને સ્કિપ કરી દેવાનો એટલે આપ લોકો સીધા જ કોર્સમાં જતા રહેશો.
👍3❤1
Resilience Education pinned «આપણી એપ્લિકેશનમાં લોગઈનમાં ... ઈમેલ આઇડી થી લોગીન કરશો તો નહીં થાય ફોન નંબરથી જ લોગઇન કરવું પડશે. નામ અને ફોન નંબર નાખ્યા બાદ જ્યારે ઇમેલ આઇડીનો વિકલ્પ આવે ત્યારે એ વિકલ્પને સ્કિપ કરી દેવાનો એટલે આપ લોકો સીધા જ કોર્સમાં જતા રહેશો.»
26 Feb 2026, 06:36 UTC746 views5 reactionsread 6 August 2026 આપણી એપ્લિકેશનમાં લોગઈનમાં ... ઈમેલ આઇડી થી લોગીન કરશો તો નહીં થાય ફોન નંબરથી જ લોગઇન કરવું પડશે.
નામ અને ફોન નંબર નાખ્યા બાદ જ્યારે ઇમેલ આઇડીનો વિકલ્પ આવે ત્યારે એ વિકલ્પને સ્કિપ કરી દેવાનો એટલે આપ લોકો સીધા જ કોર્સમાં જતા રહેશો.
👍5
25 Feb 2026, 14:39 UTC682 views6 reactionsread 6 August 2026 આવતીકાલે રાત્રે 9:00 વાગ્યે Sahastra IAS આપણો કોર્સ લોન્ચ થઈ જશે.
વધુ વિગત સવારે ગ્રુપમાં મૂકી દઈશ.
આભાર 🙏🙏
👍6
24 Feb 2026, 13:40 UTC485 viewsread 6 August 2026 આપ લોકોમાંથી કોઈપણ વ્યક્તિ કે આપ લોકોનું પરિચિત હોય એવું કોઈ વ્યક્તિ AMC - Sahayak Food Safety Officer ની પરીક્ષા ની તૈયારી કરી રહ્યા હોય તો એમની સાથે શેર કરશો.
કુલ 100 માર્કના પેપરમાં 90 માર્કના કાયદા છે... અને કાયદામાં આપણો રેકોર્ડ તમે જાણો જ છો.
આભાર 🙏
24 Feb 2026, 13:40 UTC695 views2 reactionsread 6 August 2026 https://youtu.be/dfWYGfHB3DU
❤1👍1
24 Feb 2026, 06:17 UTC523 views6 reactionsread 6 August 2026 Photo
આપ લોકોને જણાવ્યું છે એમ સમગ્ર કોર્સમાં દરેક ટૉપિકમાં પ્રેક્ટિકલ ઉદાહરણ આપીને જ સમજૂતી આપીશ એટલે ફાઇનલ... Glimpses of Public Administration in Upcoming Course.
❤6
23 Feb 2026, 09:20 UTC497 views7 reactionsread 6 August 2026 ઇન્ડિયન ઇકોનોમીના સંદર્ભમાં ખેતીના સંબંધિત કન્ટેન્ટને જ્યારે રિવાઇઝ કરીને અપડેટ કરી રહ્યો છું ત્યારે એક વિચાર આવ્યો છે.
"આપણે જેને so called agricultural economists કહીએ છીએ તેવા લોકો.. ખેતીને ટકાઉ વાણિજ્ય પ્રવૃત્તિ બનાવવા હેતુથી કોર્પોરેટ ફાર્મિંગ પર ધ્યાન આપવાનું કહે છે.. કે જેથી ખેતીને નફાકારક બનાવી શકાય... આ લોજીક મને સમજાતું નથી કે ખેતી પ્રવૃત્તિ ખેડૂત કરે તો પ્રોફીટેબલ નથી અને કોર્પોરેટ કરે તો પ્રોફીટેબલ છે"
…
❤4👍3
22 Feb 2026, 15:16 UTC572 views16 reactionsread 6 August 2026 વિદ્યાર્થી મિત્રો,
આપ લોકોને જણાવ્યું હતું કે 21 તારીખે આપણો CCE Mains નો કોર્સ આવશે પરંતુ એ નથી આવી શક્યો... આજના દિવસમાં 22 થી 23 વિદ્યાર્થી ભાઇઓ બહેનોના ફોન આવ્યા કે સર કેમ ન આવ્યો?
વિદ્યાર્થી મિત્રો, મારી પાસે Sahastra IAS ની એપ્લિકેશન ઓલરેડી છે આમ છતાં પણ હું એક નવી એપ્લિકેશન ડેવલપ કરાવી રહ્યો છું... સામાન્યતઃ Classplus કે AppX જેવી કંપનીઓ પાસે એપ્લિકેશન ડેવલપ કરાવતા હોઈએ ત્યારે તેઓ એકાદ અઠવાડિયામાં એપ્લિકેશન …
❤16
Showing the 12 most recent of 18 posts we hold for @resilienceeducation. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.