25 Sept 2025, 02:45 UTC≈1,290 views11 reactionsread 14 August 2026 જે ક્ષણે તમને સમયનું મહત્વ સમજાય, તમારી આખી દ્રષ્ટિ બદલાઈ જશે.
આ સૂચવે છે કે આપણામાંથી ઘણા લોકો સમયને સામાન્ય રીતે લે છે.
આપણે ઘણીવાર એવી રીતે જીવીએ છીએ જાણે કે આપણી પાસે તેનો અમર્યાદિત જથ્થો હોય, અને આપણા દિવસો એવી બાબતોથી ભરી દઈએ જે કદાચ ખરેખર મહત્વની નથી.
જોકે, જ્યારે આપણે ખરેખર સમજીએ છીએ કે સમય આપણું સૌથી મર્યાદિત અને મૂલ્યવાન સંસાધન છે, ત્યારે એક મોટો બદલાવ આવે છે.
જ્યારે આ સમજણ આવે છે, ત્યારે તે આપણે વિશ્…
❤11
Signed Ajitsinh Rathod
24 Sept 2025, 05:43 UTC≈1,140 views11 reactionsread 14 August 2026 નવરાત્રી ના દિવસો માં એક પ્રસંગ ધ્વારા એક સંદેશ
જોગીદાસ ખુમાણ
એક દિવસ ખુમાણ ધણહેર માથી નીકળ્યા એક અઢાર વીસ વર્ષ ની દિકરી ને એટલું પુછયુ બેટા કોઈ છે આજુંબાજું માં
છોકરી : ના મારા મામા ને ત્યા મોટી થાવ છુ માં બાપ મરી ગયા છે
જોગીદાસ ખુમાણે આગળ વાત કરી કે બેટા હું એમ નથી કહેતો પણ આમ એકલી તુ ધણહેર મા ઢોર ચારે છે તો તારી ઈજ્જત ની તારા શીયળ ની તને બીક નથી લાગતી બેટા ત્યારે એ અઢાર વીસ વર્ષ ની ધણહેર મા ઢોર ચારતી દિકરી બોલ…
❤11
Signed Ajitsinh Rathod
12 Sept 2025, 02:58 UTC≈1,090 views13 reactionsread 14 August 2026 પ્રેરક પ્રસંગ – દિપક
એક વાર એક શિષ્ય તેના ગુરુને પૂછે છે:
ગુરુજી, હું નાનો છું, મારી પાસે ન તો સંપત્તિ છે, ન જ્ઞાન છે, તો હું દુનિયાને શું આપી શકું?"
ગુરુજી શાંતિથી દીવો પ્રગટાવે છે અને શિષ્યને કહે છે:
"દીવો ક્યારેય પૂછતો નથી કે હું કેટલો મોટો છું, કેટલો નાનો છું. તે માત્ર અંધકારને દૂર કરે છે.
જેવું દીવો પોતાના પ્રકાશથી આસપાસ પ્રકાશ ફેલાવે છે, તેમ જ તું પણ પોતાની ક્ષમતાના મુજબ નાનામાં નાનું સારા કાર્ય કર. તારા ના…
❤10👍2👏1
Signed Ajitsinh Rathod
9 Sept 2025, 06:04 UTC≈1,070 views9 reactionsread 14 August 2026 દુનિયામાં કવિઓ, લેખકો અને ચિંતકો સદીઓથી પ્રેમની વ્યાખ્યા કરતા આવ્યા છે, પરંતુ મહત્વનું એ નથી કે તમે કોને પ્રેમ કહો છો, મહત્વનું એવી વ્યક્તિને મળવાનું છે, જે તમે જેને પ્રેમ કહો છો તેમાં માનતી હોય.
બે વ્યક્તિ પરસ્પર રીતે અનુકૂળ હોય અને પસંદ હોય તેવું જે કરે તે પ્રેમ. એ પરસ્પરતામાં વિચારો, લાગણીઓ અને વ્યવહારનું એક વ્યાકરણ વિકસે છે. પ્રેમની તે આગવી ભાષા છે, જે તે બે જણ બોલે છે અને તે બે જણ જ સમજે છે.
દરેક પ્રેમીઓની પોત…
❤9
Signed Ajitsinh Rathod
4 Sept 2025, 05:22 UTC≈1,030 views5 reactionsread 14 August 2026 આ લેખ દરેક વ્યક્તિ પૂર્ણ વાંચે.
Facebook, Whatsapp અને Instagram પર સતત સક્રિય રહેતા લોકો જરૂર વાંચે, ઓછામાં ઓછા ૧૦ વ્યક્તિને પણ વંચાવો
સ્કૂલમાં વાલીઓ માટે એક મીટીંગ રાખવામાં આવેલ હતી. ત્યાં એક પોલીસ અધિકારી પણ આ મિટિંગમાં આવેલ હતા. સમગ્ર હોલ વાલીઓ અને વિદ્યાર્થીઓ થી ભરેલો હતો. ત્યાં પોલીસ-અધિકારીએ પૂછ્યું, “તમારામાંથી કેટલાક લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે?” લગભગ બધા એ જવાબ આપ્યો કે, “અમે ઉપયોગ કરીએ છીએ.” ત્યારે તેઓએ …
❤4👍1
Signed Ajitsinh Rathod
2 Sept 2025, 06:11 UTC805 views7 reactionsread 14 August 2026 જરૂર પૂર્ણ વાંચજો
અમેરિકામાં એક લિટર ગંગાજળ શા માટે 250 ડોલરમાં ઉપલબ્ધ છે? શિયાળાની ઋતુમાં ઉધરસ ઘણી વખત થાય છે. જ્યારે ડૉક્ટર દ્વારા ઉધરસ મટાડવામાં આવી ન હતી, ત્યારે કોઈએ કહ્યું કે જો ડૉક્ટર દ્વારા ઉધરસ મટાડવામાં આવતી નથી, તો ગંગાજળ આપવું જોઈએ.
મરનારના મોંમાં ગંગાનું પાણી રેડાય છે, એવું આપણે સાંભળ્યું છે; તો ડોક્ટર સાહેબે કહ્યું- ના! અનેક રોગોનો ઈલાજ પણ છે. દિવસમાં ત્રણ વખત બે ચમચી ગંગાજળ પીવાથી ખાંસી ત્રણ દિવસમાં મ…
❤7
Signed Ajitsinh Rathod
20 Jun 2025, 10:33 UTC≈1,320 views7 reactionsread 14 August 2026 કૃતજ્ઞતાથી સંતોષી જીવન તરફ
કૃતજ્ઞતા, કદર, અહેશાનમંદી અથવા થેંક્યુના ભાવ વગર સુખી થવું શક્ય નથી. સુખ વસ્તુઓ, પરિસ્થિતિ કે વ્યક્તિઓમાંથી નથી આવતું. સુખ આપણે તે તમામ ચીજોથી કેટલા આભારી થઇએ છીએ તેના પરથી આવે છે.
કૃતજ્ઞતાની વૃત્તિ હોય તો આપણે આપણી પાસે જેટલું પણ ઉપલબ્ધ છે તેની કદર કરતા થઈએ છીએ, અને કૃતજ્ઞતા ન હોય તો દુનિયાની તમામ ચીજ આપણી પાસે હોય તો પણ તે ઓછી પડે.
કૃતજ્ઞતા (ઉપકાર) આપણને હકારાત્મક બનાવે છે, કૃતઘ્નતા( અ…
❤4👏3
Signed Ajitsinh Rathod
4 Jun 2025, 08:16 UTC≈1,510 views11 reactionsread 14 August 2026 Should learn something from Google Map
ગૂગલ મેપની એક ખાસિયત એ છે કે તમે ભૂલા પડી જાવ તો તે એવું નથી કહેતો કે તમે ખોટા રસ્તે આવી ગયા, પાછા જાવ!
તમે અવળા રસ્તે ચઢી જાવ તો મેપ એ પ્રમાણે પોતાને એડજેસ્ટ કરી લે છે અને આગળ કેવો ટર્ન લઈને મૂળ રસ્તે જવું તે સમજાવે છે.
જીવનની યાત્રામાં પણ આપણે ઘણીવાર ભૂલા પડી જઈએ તો એવું ન માનવું કે હવે દિશા નહીં મળે. કદાચ એક લાંબો રસ્તો લઈ લીધો છે, અને સમય થોડો વધુ લાગશે પણ આપણે યાત્રાને એડ…
❤8👍3
Signed Ajitsinh Rathod
22 May 2025, 13:06 UTC≈1,670 views11 reactionsread 14 August 2026 ચોરી:
"સર, ઓળખ્યો મને? હું વિશ્વાસ! તમારો ચાળીસ વર્ષ પહેલાંનો વિદ્યાર્થી!"
"ના, રે! હવે બરોબર દેખાતું પણ નથી, અને આજકાલ યાદ પણ નથી રહેતું. પણ એ વાત જવા દે, તું કહે, શું કરે છે આજકાલ?"
"સર, હું પણ તમારી જેમ જ શિક્ષક થયો છું."
"અરે વાહ! ખરેખર? પણ શિક્ષકોના પગાર તો કેટલા ઓછા હોય છે! તને વળી શિક્ષક થવાનું ક્યાંથી સૂઝ્યું?"
"સર, તમને કદાચ યાદ હશે, આપણા વર્ગનો ત્યારનો આ પ્રસંગ... જેમાંથી તમે મને બચાવ્યો હતો. બસ, ત્યારથી …
👏6❤4👍1
Signed Ajitsinh Rathod
16 May 2025, 06:33 UTC≈1,300 views7 reactionsread 14 August 2026 ભારત અતુલ્ય , અતુલ્ય ગુજરાત અને અતુલ્ય ભારત ની સંસ્કૃતિ.
વાત નાની છે પણ ગુજરાતના ગૌરવ ની વાત છે. જેમાં આપણી સંસ્કૃતિ ની ઓળખ છે.
મહાન સંગીતકાર એવી બે બહેનો ની વાત. તાનારીરી ની વાત
એક લોકવાયકા મુજબ નરસિંહ મહેતાની પુત્રી કુવારબાઈ. અને કુવારબાઈની પુત્રી શર્મિષ્ઠા. અને શર્મિષ્ઠા ની બે પુત્રી એટલે તાના અને રીરી. તેઓ વડનગર માં રહેતા હતા. કહેવાય છે કે દિપક રાગ ગાઈને દાહથી પીડાતા સંગીત સમ્રાટ તાનસેન તેનું સમન કરવા ફરતા- ફર…
👍4❤3
Signed Ajitsinh Rathod
9 May 2025, 03:57 UTC≈1,280 views8 reactionsread 14 August 2026 વ્યક્તિના જવાથી સર્જાતો શૂન્યાવકાશ ભરાય ખરો ક્યારેય?
ઊંડે સુધી સાલતી કોઈ વ્યક્તિની ગેરહાજરીને સંપૂર્ણપણે "ભરવી" સંભવ નથી હોતી, પરંતુ સમયની સાથે આપણે તેની ગેરહાજરી સાથે પનારો પાડવા માટે સક્ષમ થઈ જઈએ છીએ.
દરેક વ્યક્તિ પોતાની રીતે અનન્ય હોય છે એટલે તેનો કોઈ વિકલ્પ ન હોય, પરંતુ સમય જખ્મો ભરે છે. સમય સર્વે દુઃખોની દવા કરે છે એવું આપણે કહેતા હોઈએ છીએ. કેવી રીતે?
લાગણીઓ જે તે સમયે તેની તીવ્રતાની ચરમસીમાએ હોય છે, પરંતુ તે…
👍8
Signed Ajitsinh Rathod
3 May 2025, 04:58 UTC≈1,170 views6 reactionsread 14 August 2026 વિકાસ
'વિકાસ' એક સરસ શબ્દ છે,
સારો વિચાર છે. પરિવર્તન અને મૃત્યુ સનાતન સત્ય છે. આ હકીકતનો સંપૂણ સ્વીકાર છે જ. પરંતુ સાથોસાથ બીજી તરફ જોવી જરુરી છે. હવા, પાણી, ઉર્જા, જમીન, જંગલો, પહાડો વગેરે પ્રાકૃતિક ભેટોનો વિકાસ માટે ઉપયોગ થતો ગયો. વિજ્ઞાનની હરણફાળે આ 'વિકાસ' ની ઝડપ અનેકગણી વધારી દીધી. માનવ વસ્તી વધતી ગઈ- જાય છે. સાથોસાથ 'વિકાસ ' ની ભૂખ વધતી ગઈ -જાય છે.
પણ સીડીના પગથિયા ચડતાં ચડતાં અરે કુદકા મારતાં મારતા ટોચ પર પહ…
👍5❤1
Signed Ajitsinh Rathod
Showing the 12 most recent of 20 posts we hold for @bharatsanskruti. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.