16 May 2026, 15:09 UTC540 views1 reactionsread 14 August 2026 *ઉત્તર ગુજરાતની સરહદે એક નાનકડું ગામ આવેલું છે જેનું નામ છે ડાભેલા. તત્કાલિન સમયે ચંદ્રાવતી નગરી સાથે સંકળાયેલું અને જાગીરી ધરાવતું આ ગામ અદ્દભુત અને અતુલ્ય વિરાસત સાચવીને બેઠું છે*. આવો, મુલાકાત લઈએ આ હેરિટેજ ગામની ડીઝીટલ સ્વરૂપે :
કેવું છે ડાભેલા ગામ ? | વાત ડાભેલા જાગીરની | અમીરગઢ | ચંદ્રાવતી | ATULYA VARSO
https://youtu.be/PfayUNZI1g8
👍1
23 Apr 2026, 14:46 UTC813 views2 reactionsread 14 August 2026 કેમ દુઃખી છે વિશ્વામિત્રી ?| વિશ્વામિત્રી અને વડોદરા | મગર નગરી | VISHWAMITRI RIVER | ATULYA VARSO
https://youtu.be/T7gn9LQaM4w
❤2
23 Dec 2025, 11:53 UTC≈1,390 views3 reactionsread 14 August 2026 હેરિટેજ શિક્ષણનાં ભાગરૂપે નજીવા દરે રાજ્યના વિવિધ સ્થળોએ હેરિટેજ પ્રવાસમાં જોડાવવા રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને આમંત્રણ
ટીમ અતુલ્ય વારસો દ્વારા રાજ્યના વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ માટે જાહેરાત કરવામાં આવે છે કે આગામી ૨૫ ડીસેમ્બરથી ફેબ્રુઆરી માસના અંત સુધીમાં વહેલા તે પહેલાનાં ધોરણે કુલ ૩૦ શૈક્ષણિક પ્રવાસો નજીવા દરે આયોજન કરવામાં આવશે. જેનો હેતુ એ છે કે રાજ્યમાં હેરિટેજ શિક્ષણનો પ્રચાર પ્રસાર થાય અને નવી શૈક્ષણિક નીતિ…
❤2👌1
12 Dec 2025, 09:27 UTC≈1,320 viewsread 14 August 2026 *અતુલ્ય વારસોની 'હેરિટેજ બ્રિગેડ'માં જોડાવવા માટે*
ટીમ અતુલ્ય વારસો દ્વારા વર્ષ ૨૦૨૬માં નીચે જણાવ્યા મુજબના અનેકવિધ કાર્યક્રમો સક્રિયપણે હાથ ધરવામાં આવનાર છે.
• હેરિટેજ શિક્ષણ
• મારું ગામ ~મારો વારસો અભિયાન
• સ્મારકોમાં સ્વચ્છતા
• સ્મારકોને જીવંત કરવાની કામગીરી
• હેરિટેજ સંવર્ધકોને પ્રોત્સાહન
• પ્રકાશન
• પ્રવાસન
આ પ્રકારના વિવિધ સંસ્કૃતિનાં સંવર્ધન કાર્યક્રમો માટે જિલ્લા અને તાલુકા સ્તરે માટે ઉત્સાહી અને સક્રિય સભ્ય…
22 Nov 2025, 10:22 UTC≈1,420 viewsread 14 August 2026 Photo
Photo, posted without a caption
22 Nov 2025, 10:21 UTC≈1,190 viewsread 14 August 2026 અંબાજી તીર્થ દર્શન સર્કિટ ધીમે ધીમે લોકભોગ્ય બની રહી છે અને અનેકવિધ વિધાર્થીઓ સમયાંતરે આ સર્કિટનો લાભ લઈ રહ્યા છે. મુખ્ય મંદિર અને ગબ્બર ઉપરાંત અન્ય દેવસ્થાનો, પ્રાકૃતિક સ્થળો, સ્થાનિક લોક સંસ્કૃતિ ઉજાગર થાય તેવા હેતુસર અંબાજી તીર્થ દર્શન સર્કિટ તૈયાર કરવામાં આવી છે. આ સર્કિટ થકી અહી આવનાર યાત્રિકો ઉપરાંત ખાસ કરીને વિધાર્થીઓ સમગ્ર અંબાજી તીર્થનાં દર્શન કરે, ઐતિહાસિક, ધાર્મિક ઉપરાંત સાંસ્કૃતિક અને પ્રાકૃતિક દ્રષ્ટિએ અ…
27 Aug 2025, 13:11 UTC≈1,820 views10 reactionsread 14 August 2026 તાજેતરમાં પ્રકાશિત થયેલ દ્વારકા વિશેષાંક (ગુજરાતી) ની ડીઝીટલ કોપી અત્રે આપ સૌ સમક્ષ મોકલી રહ્યા છીએ. ગ્રુપનાં અન્ય હેરિટેજ પ્રેમી મિત્રો સુધી શેર કરવા વિનંતી સહ. #atulyavarso #dwarka
❤10
27 Aug 2025, 13:11 UTC≈1,810 views10 reactionsread 14 August 2026 File
File, posted without a caption
❤10
9 Aug 2025, 04:08 UTC≈2,100 views2 reactionsread 14 August 2026 Video
કૂતરાઓ માટે ખેતર ? હા, અગાઉ ઘણા ગામો એવા હતા જ્યાં કૂતરાઓનાં નિભાવ માટે ખાસ ખેતરો ફાળવવામાં આવતા.
❤2
20 Jul 2025, 12:35 UTC≈1,900 views2 reactionsread 14 August 2026 Video
Video, posted without a caption
👍1👏1
30 May 2025, 05:43 UTC≈2,280 views12 reactionsread 14 August 2026 Photo
એક સમયનું વોટ્સએપ ગ્રુપ
આજના ડિજિટલ યુગમાં આપણે વોટ્સએપ દ્વારા માહિતીની આપ લે કરીએ છીએ, અને દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલા વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ. એક સમયે આપણા જુના ગામ, શહેરોની પોળોમાં કોઈ પણ પ્રસંગમાં કોઈ ને આમંત્રણ આપવું હોય તો, પોળ-શેરીનાં નોટિસ બોર્ડ પર સૂચના લખી દેતા અને દરેક ઘરની વ્યક્તિ તેને પોતાનું આમંત્રણ ગણીને આ પ્રસંગમાં હાજરી આપતી.અહીં જન્મ, મરણ કે કોઈ અન્ય પ્રસંગમાં આ પોળના રહીશો પોતીકું સમજીને જ…
❤11👍1
23 May 2025, 06:06 UTC≈1,880 views6 reactionsread 14 August 2026 Video
Video, posted without a caption
👍5❤1
Showing the 12 most recent of 16 posts we hold for @atulyavarso. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.