16 Aug 2022, 14:00 UTC949 viewsread 6 August 2026 Forwarded from @CAbyRk
📗આજે (06 Aug.)📘
💣 💣 હિરોશિમા દિવસ 💣💣
💣 💣1945 બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અમેરિકાએ જાપાન પર હિરોશિમા શહેર પર "લિટલ બોય" નામનો બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.
💮1906 સ્વતંત્ર સેનાની ચિત્તરંજનદાસ અને અન્ય કોંગ્રેસી સાથી મિત્રોએ દ્વારા "વંદેમાતરમ" સમાચાર પત્રિકા બહાર પાડવામાં આવી હતી.
💮જિયોલોજિકલ સર્વે ના પ્રથમ મહિલા ડાયરેક્ટર ધૃતિ બેનર્જી બન્યા.
💮ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ ઉદય.યુ.લલિત બનશે.
💮44 શતરંજ ઓલમ્પિયાડ 202…
Signed Rawat Kishan
16 Aug 2022, 14:00 UTC≈1,400 viewsread 6 August 2026 Forwarded from @CAbyRk
📗આજે (07 Aug.)📘
🏵️🏵️ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ🏵️🏵️
🏵️🏵️ હસ્તકલા અને હાથવણાટ કામને પ્રોત્સાહન આપવા માટે "રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ" ઉજવવામાં આવે છે.
💮કવિ લેખક વિચારક અને નોબલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોર નુ નિધન 1941.
➡ભારતનું રાષ્ટ્રગાન "જન ગન મન" અને બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન "અમાર સોનાર બાંગલા" તેમણે લખ્યું છે.
➡પ્રથમ એશિયન અને ભારતીય વ્યક્તિ જેમને નોબલ પ્રાઇઝ મેળવ્યું. "ગીતાંજલી" માટે આ પુરસ્કાર આપવામાં…
Signed Rawat Kishan
16 Aug 2022, 14:00 UTC≈2,020 viewsread 6 August 2026 Forwarded from @CAbyRk
📗આજે (08 Aug.)📘
💪💪મહાગુજરાત આંદોલન દિવસ💪💪
♻♻ ઓગસ્ટ ક્રાંતિ દિવસ ♻♻
💪💪મહાગુજરાત આંદોલનની શરૂઆત ઓગસ્ટ 1956ના રોજ શરુ થયું હતું, તે માટે તે દિવસને મહાગુજરાત આંદોલન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
♻♻ 1942 મહાત્મા ગાંધીએ ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી. તેમાં "કરો યા મરો" નો નારો ગાંધીજીએ આપ્યો હતો.એટલા માટે આ દિવસને "ઓગસ્ટ ક્રાંતિ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
💮1967 મા Association of Southeast Asian Nations (ASEAN) ની સ્…
Signed Rawat Kishan
16 Aug 2022, 14:00 UTC757 viewsread 6 August 2026 Forwarded from @CAbyRk
📗આજે (05 Aug.)📘
💮1991 હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ લીલા શેઠ આજે બન્યા હતા.
💮ચંદ્ર પર પ્રથમ પગ મુકનાર નીલ આર્મસ્ટ્રોંગનો જન્મ 1930.અંતરીક્ષ યાત્રી બન્યા પહેલા તેઓએ યુએસ નેવી મા પણ હતા અને કોરિયન યુદ્ધમાં પણ ભાગ લીધો હતો.
🥉🥉 તેજસ્વિન શંકર 🥉🥉
➡️કોમનવેલ્થ ગેમ્સ 2022 ઊંચી કૂદમા બ્રોન્ઝ મેડલ મેળવ્યો.
➡️કોમનવેલ્થ ગેમ્સ ઊંચી કૂદમા પદક મેળવનાર પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા.
💮ભારતમાં નવી રામસર સાઈટ 10 બની અને હવે 64 રામ…
Signed Rawat Kishan
15 Aug 2022, 14:37 UTC599 viewsread 6 August 2026 Forwarded from @IMPFORCLASS3File
🇮🇳 ભારતના સ્વતંત્રતા સેનાનીઓ 😇
સંકલન - BHARAT SONAGARA
📚 PIB દ્વારા પ્રકાશિત છેલ્લા 1 વર્ષના "ન્યૂ ઇન્ડિયા સમાચાર" માંથી સંકલિત PDF ✍
વધુ મટેરિયલ અને ટેસ્ટ સીરીઝ માટે વેબસાઈટ વિઝીટ કરી શકો.
BHARATSONAGARA.COM
આવું જ મહત્વપૂર્ણ મટેરિયલ મેળવતા રહેવા ટેલિગ્રામ ચેનલ @ImpForClass3 માં જોડાયેલા રહો. 😊
@Feedback_Bharatsonagara_bot
Signed BHARAT SONAGARA
15 Aug 2022, 04:27 UTC568 viewsread 6 August 2026 Forwarded from @IMPFORCLASS3Photo
🇮🇳 Coming soon... 🥳
⏰ At 5 PM today 🎉
Only on website :
BHARATSONAGARA.COM
📚 Important PDF with 104 pages for Upcoming Exams 📌
For more updates Stay Connected @IMPFORCLASS3 on Telegram.
✍ BHARAT SONAGARA
Signed BHARAT SONAGARA
14 Aug 2022, 15:56 UTC504 viewsread 6 August 2026 Forwarded from @IMPFORCLASS3Poll
હીંમત હોય તો પોતે પામે, સઘળી વાતે સુથ જોને.
ઉપરોક્ત પંક્તિ નીચેનાપૈકી કોની છે?
- પ્રીતમ23%
- અખો48%
- દયારામ25%
- નરસિંહ મહેતા4%
Shares as published. No per-option vote count is published by Telegram, so none is shown.
Signed BHARAT SONAGARA
13 Aug 2022, 14:51 UTC388 viewsread 6 August 2026 Forwarded from @CAbyRk
📗આજે (03 Aug.)📘
💮રાષ્ટ્રકવિ મૈથીલીશરણ ગુપ્ત નો જન્મ 1886.
પોતાના કાવ્યમાં ખડીબોલી નો ઉપયોગ કરતા હતા. સંકેત,રંગ મેં ભંગ, માતૃભૂમિ, ભારત ભારતી
જેવી અનેક રચનાઓ છે.પદ્મભૂષણ એવોર્ડ મળેલો છે
💮ઉર્દૂ શાયર અને ગીતકાર શકીલ બદાયુની નો જન્મ 1916.સંગીતકાર નવસાદ સાથે તેમની જોડી એ ઘણા બધા ગીતો લખ્યા હતા. ભારત સરકાર દ્વારા ગીતકાર-એ-આઝમ નિરૂપણ ઉપાધિ મળી હતી.
💮પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ના ડાયરેક્ટર જનરલ સત્યેન્દ્ર પ્રકાશ બન્યા.
💮દૂ…
Signed Rawat Kishan
13 Aug 2022, 14:51 UTC522 viewsread 6 August 2026 Forwarded from @CAbyRk
📗આજે (04 Aug.)📘
💮1962 શરીફાબેન વીજળીવાળા નો જન્મ ભાવનગરમાં થયો. સાહિત્યકાર આઈ.કે.વીજળીવાળાના તેઓ બહેન છે.
➡2018મા તેમના નિબંધ સંગ્રહ "વિભાજનની વ્યથા" માટે ગુજરાતી ભાષા માટે દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો.
💮1956 ભારતનું પ્રથમ પરમાણુ અનુસંધાન રિએક્ટર "અપ્સરા" ની શરૂઆત મુંબઈમાં કરવામાં આવી હતી.
💮અમેરિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો જન્મદિવસ 1961.
➡તેઓ અમેરિકાના 44મા રાષ્ટ્રપતિ છે.
💮ભારતીય ગાયક અને અભ…
Signed Rawat Kishan
13 Aug 2022, 14:51 UTC368 viewsread 6 August 2026 Forwarded from @CAbyRk
📗આજે (02 Aug.)📘
💮1956 ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો જન્મ મ્યાનમાર માં થયો હતો.
💮રસાયણ શાસ્ત્ર ના જનક વૈજ્ઞાનિક પ્રફુલચંદ્ર નો જન્મ 1861
💮રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરનાર પિંગાલી વેંકૈયા નો જન્મ 1876
💮1965 ગાંધીનગર શહેરની સ્થાપના કરવામાં આવી છે.હિતેન્દ્રભાઈ દેસાઈ ની સરકાર વખતે 1971મા ગુજરાતની રાજધાની બનાવવામાં આવ્યું હતું.
💮ભારત અને ઓમાન વચ્ચે અલ-નજાહ IX સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કરવામાં આવ્યો.
💮ભારત અને…
Signed Rawat Kishan
12 Aug 2022, 15:25 UTC350 viewsread 6 August 2026 Forwarded from @IMPFORCLASS3Photo
🇮🇳 આઝાદીના અમૃત મહોત્સવ સ્પેશિયલ 🥳
Talati Special Mock Test ✅
Open for all 😇 till 15th August ❤️
Visit WWW.BHARATSONAGARA.COM
Signed BHARAT SONAGARA
9 Aug 2022, 14:56 UTC452 viewsread 6 August 2026 Forwarded from @IMPFORCLASS3Photo
🇮🇳 આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 😇
13મી તલાટીની ઓનલાઈન મોક ટેસ્ટ સૌ માટે ફ્રી રહેશે 🥳
ટેસ્ટમાં ભાગ લેવા માંગતા મિત્રો વેબસાઈટ WWW.BHARATSONAGARA.COM પર વિઝીટ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકે. 👍 તદ્દન ફ્રી.. 😊
🇮🇳 ટેસ્ટમાં ભાગ લેનાર મિત્રો પૈકી અમુકને 15મી ઓગસ્ટના રોજ મળશે સરપ્રાઈઝ ગિફ્ટ 🥳
⭕️ ટેસ્ટ આવતીકાલે એટલે કે 10 ઓગસ્ટના રોજ બપોરે 2 થી 3 વાગ્યા દરમિયાન આપવાની રહેશે. આવતીકાલે ટેલિગ્રામ ચેનલ @ImpForClass3 પર શેર કર…
Signed BHARAT SONAGARA
Showing the 12 most recent of 20 posts we hold for @Quiz_post. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.