પંચમહાલ મહિલા મોરચાની બેઠક યોજાઈ:'શ્રી કમલમ્'માં સંગઠનાત્મક ચર્ચા સાથે નરેન્દ્ર મોદી માટે રાખડીઓ એકત્ર કરાઈ પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે જિલ્લા મહિલા મોરચાની પરિચય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ હાજર રહ્યા હતા. દેસાઈએ મહિલા મોરચાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠકમાં સંગઠનને મજબૂત કરવા અને આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે વિચારણા કરવા…

Channel
News Cutting & GK
@News_Cutting
On this record: Topic · Growth · Engagement · Posts · Cite this entry
159subscribers
-3 since we began measuring on 6 August 2026
Risers and fallers across the register · movement among entries of Under 1,000.
Register entry
| Telegram ID | -1001386673569 |
|---|---|
| Type | Channel |
| Username | @News_Cutting |
| Created | Between 1 March 2018 and 31 July 2021 — estimated from Telegram’s id allocation, not measured. How this range is calculated. |
| First recorded | 8 August 2026 |
| Last confirmed live | 6 October 2026 |
| Measurements held | 5 |
| Confirmed unchanged | 1 time, most recently 6 October 2026 |
| On Telegram | t.me/News_Cutting |
Topic
Local community — a classification, not a measurement. An on-box language model (Qwen3.6-35B-A3B-FP8, prompt version 1) read this channel’s own recent posts on 25 September 2026 and assigned it the closest of 31 fixed categories, at 50% confidence. This is a model’s judgement about what the channel is likely to be about, not a fact this register measured the way a subscriber count or a view count is measured — it can be revised on a later pass, and it carries no weight anywhere else on this page. How this classification works, and why it has no browse page of its own yet.
Growth
| Measured (UTC) | Subscribers | Change |
|---|---|---|
| 6 Oct 2026, 09:18 | 159 | -1 |
| 25 Sept 2026, 06:18 | 160 | +1 |
| 14 Aug 2026, 23:36 | 159 | -3 |
| 8 Aug 2026, 16:46 | 162 | no change |
| 6 Aug 2026, 07:11 | 162 | first reading |
Engagement
20 posts held, back to 8 August 2026 — the reader has not yet reached the start of this channel’s public history, so older posts may sit further back, unread. Read across 1 page of Telegram’s post history, 20 posts per page.
Nothing published in the last 30 days. ERR and ER are rolling 30-day measures, so there is nothing to compute — we hold 20 posts for this entry, the most recent from 8 August 2026. An engagement rate over an empty window would be a number about nothing.
Recent posts
કલેક્ટર અજય દહિયાએ ખરસાલીયા ગામની મુલાકાત લીધી:દફતર તપાસી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાએ કાલોલ તાલુકાના પ્રવાસ દરમિયાન ખરસાલીયા ગામની મુલાકાત લીધી હતી. તેમણે ગામની વહીવટી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન, કલેક્ટરે ગામના રેકોર્ડની સંપૂર્ણ દફતર તપાસણી હાથ ધરી હતી. તપાસમાં બોજાની બીજા હક્કમાં નોંધ દાખલ થઈ છે કે નહીં, દબાણ રજીસ્ટર યોગ્ય રીતે નિભાવવામાં આવે છે કે નહીં, …
રાણપુરમાં માર્કેટિંગ યાર્ડ રોડ બિસ્માર, લોકો પરેશાન:ત્રણ મહિનાથી ખાડા ન પુરાતા અકસ્માતનું જોખમ વધ્યું બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં માર્કેટિંગ યાર્ડથી નવા બસ સ્ટેન્ડ સુધીનો રોડ અત્યંત બિસ્માર બન્યો છે. આ રોડ પર ઠેર-ઠેર મોટા ખાડા અને ટેકરા સર્જાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આશરે ત્રણ મહિના પહેલા રોડ પર કામકાજ માટે ખાડા ખોદવામાં આવ્યા હતા, પરંતુ આજદિન સુધ…
ડી.કે.વી. કોલેજમાં NSS પરિચય વર્ગ યોજાયો:વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સેવા યોજનાનું મહત્ત્વ સમજાવ્યું જામનગરની ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ ખાતે એન.એસ.એસ. યુનિટ દ્વારા 'પરિચય વર્ગ'નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ડૉ. પરેશ બાણગોરિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા ધીરુભાઈ કણસાગરાએ એન.એસ.એસ.ની સ્થાપનાનો ઇતિહાસ અને વર્તમાન સમયમાં તેની આવશ્યકતા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી…
જુની સરવઈ ગામે જાહેરમાં જુગાર રમતા 8 ઝડપાયા:LCBની ટીમે દરોડો પાડી 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો બોટાદના જુની સરવઈ ગામે LCBની ટીમે જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ, મોબાઈલ ફોન અને ત્રણ ફોરવ્હીલર કાર સહિત કુલ રૂ. 16,03,210નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જુની સરવઈ ગામે માતાજીના મઢ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો હતો, જ્યાં પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે જુગાર રમતા અરવિંદ સવજી ડાભી…
રાજુલાના જૂની કાતર ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો:SOG ટીમે રૂ. 37,437નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી અમરેલી જિલ્લાના રાજુલાના જૂની કાતર ગામેથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. અમરેલી SOG ટીમે આ કાર્યવાહી કરી, જેમાં સરકાર માન્ય ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ક્લિનિક ચલાવતા શખ્સને પકડવામાં આવ્યો. SOGની ટીમે ખાનગી બાતમીના આધારે જૂની કાતર ગામે રેડ કરી હતી. પોલીસ ટીમે મેડિકલ ઓફિસરની હાજરીમાં તપાસ કરતા સંજય નારણ મોર નામનો શખ્સ નામ વગરન…
ચોટીલા હાઇવે પર ગેરકાયદે રેતી વહન કરતા 2 ડમ્પર જપ્ત:રોયલ્ટી વગર ઓવરલોડ ખનિજ, 80 લાખનો મુદ્દામાલ જપ્ત ચોટીલા નેશનલ હાઇવે 47 પર ગેરકાયદેસર રીતે રોયલ્ટી વગર ઓવરલોડ રેતી ખનિજનું વહન કરતા બે ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 80 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન GJ 13 AW 0555 અને GJ 13 AW 7900 નંબરના બે ડમ્પર જપ્ત કર…
રાહી ફાઉન્ડેશન દ્વારા મનોદિવ્યાંગ બાળકોને ભોજન-ચંપલ ભેટ:વાડજની સ્મિત ચાઇલ્ડ શાળાના 50 બાળકોને ભોજન સામગ્રી પણ અપાઈ રાહી ફાઉન્ડેશન દ્વારા વાડજ સ્થિત સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટના 50 મનોદિવ્યાંગ બાળકોને સહાય પૂરી પાડવામાં આવી છે. ફાઉન્ડેશન દ્વારા બાળકોને સ્વાદિષ્ટ ભોજન, કેક અને નવા ચંપલ ભેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શાળાના રસોડા માટે જરૂરી ભોજન સામગ્રી પણ ફાઉન્ડેશન તરફથી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી, જેથી બાળકોને …
પશ્ચિમ કચ્છ LCBએ અરજદારના રૂ.19 લાખ પરત અપાવ્યા:‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ અરજદારને હોટલ વ્યવસાયના નામે થયેલી ઠગાઈના નાણા પરત મળ્યા પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ 'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ એક અરજદારને છેતરપિંડીથી ગુમાવેલા રૂ. 19 લાખ પરત અપાવ્યા છે. આ રકમ પુણેના અરજદારને કચ્છમાં હોટલ વ્યવસાયના નામે થયેલી છેતરપિંડી બાદ પરત મળી છે. પુણેના અરજદારે કચ્છમાં હોટલ વ્યવસાય કરવાના નામે થયેલી છેતરપિંડી અંગે L…
લાલપુરમાં રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો:લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેની યોગ્ય જાળવણી કરવા અપીલ કરાઈ લાલપુર ખાતે પર્યાવરણ જાળવણી અને હરિયાળી વધારવાના હેતુસર રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના રોપાઓનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પીપરટોડા ગામના LGના લીડર ફાર્મર ભૂમિકાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રોપા વિતરણ કાર્યક્રમમાં જોડાઈ પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવ…
પંપો ઉપર ઈંધણની ગુણવત્તા જાળવવા સૂચના:પેટ્રોલ પંપો પર વોટર સોલ્યુબલ પેસ્ટથી સ્ટોરેજ ટેન્કમાં પાણીની હાજરી ચકાસી ચોમાસાની ઋતુમાં પેટ્રોલ પંપની સ્ટોરેજ ટેન્કમાં વરસાદી પાણી ભરાઈ ન જાય અને વાહનચાલકોને શુદ્ધ તથા ગુણવત્તાયુક્ત ઈંધણ મળી રહે તે હેતુથી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ 7 ઓગસ્ટના રોજ પાટણ–ઊંઝા રોડ પર આવેલ એ.કે. પેટ્રોલિયમ, જય નર્મદા પેટ્રોલિય…
પ્રમુખને રજૂઆત:પાટણ શહેરમાં યશવિહાર સોસાયટીમાં રખડતા શ્વાનનો ત્રાસ પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનનો ત્રાસ અસહ્ય બની ગયો છે. તાજેતરમાં શહેરની યશવિહાર સોસાયટીમાં રખડતા શ્વાને સોસાયટીના રહીશોને કરડવાની ગંભીર ઘટના સામે આવતાં જ ભય અને આક્રોશનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા સોસાયટીના પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં એકઠા થઈ શુક્રવારે સાંજે પાટણ નગરપાલિકા ખાતે પ્રમુખ ચંદ્રિકાબેન રાવળને રજૂઆત કરી હત…
Showing the 12 most recent of 20 posts we hold for @News_Cutting. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.
Cite this entry
A live page changes as we take new readings, so a citation should name the measurement it is based on, not just the URL. The line below cites the subscriber count as measured 6 October 2026 — this entry's latest reading, not the date you are reading this.
“News Cutting & GK” (@News_Cutting), 159 subscribers as measured 6 October 2026. Telegram Register, tgregister.com/channel/News_Cutting.
Full measurement history, CC BY 4.0. Every reading this register holds for this entry, not just the latest one, as a dated, downloadable record: CSV · JSON. Free to use with attribution to tgregister.com. Each file carries its own generation timestamp, which is the figure to cite for exactly when the data was retrieved.