28 Aug 2026, 13:08 UTC999 views5 reactionsread 29 August 2026 Forwarded from @gujpolice11
🚨ASI 1000
🚔 PC 2000
*💥 વર્ષ ૨૦૨૬–૨૭ અંતર્ગત DIAL 112 "જનરક્ષક" પ્રોજેક્ટ હેઠળ વિવિધ સંવર્ગની કુલ ૩,૦૦૦ નવી જગ્યાઓ ઊભી કરવા માટે ગૃહ વિભાગ દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે.*
👉🔰 વહીવટી મંજૂરી મળ્યાના ૬ માસમાં સીધી ભરતીથી આ જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે.
👉ભરતી નિયમો : શરત નં. ૧ મુજબ સરકારશ્રીના હાલના નિયમો (શારીરિક કસોટી અને સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા) અનુસાર જ પસંદગી પ્રક્રિયા થશે.
👉 ભરતી બોર્ડ (પોલીસ…
🥰3❤1👍1
Signed Black panther (GP🚨)
25 Aug 2026, 16:07 UTC≈2,190 views10 reactionsread 29 August 2026 Photo
♦️સાઉદી અરેબિયા માં વિશ્વનો પ્રથમ "ડ્રેગન બોલ" થીમ પાર્ક બની રહ્યો છે... ✅
❤10
Signed Black panther (GP🚨)
23 Aug 2026, 12:36 UTC≈3,380 views29 reactionsread 29 August 2026 Photo
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ઢાંકી ગામે નિર્માણ કરવામાં આવેલા પમ્પિંગ સ્ટેશન થકી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ, જામનગર, રાજકોટ અને ભાવનગરને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જે એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન છે. જેના કારણે ઢાંકી ગામનું નામ સમગ્ર એશિયામાં નામાંકીત છે.
🔥18❤10🥰1
Signed Black panther (GP🚨)
19 Aug 2026, 16:35 UTC≈5,230 views11 reactionsread 29 August 2026 Photo
એક્ઝામલક્ષી મુદ્દા... Soon 🔜
👍8❤3
Signed Black panther (GP🚨)
19 Aug 2026, 15:40 UTC≈4,880 views13 reactionsread 29 August 2026 Photo
ઇન્ડિયન ગ્રે હોર્નબિલને જંગલોનો ખેડૂત કહેવામાં આવે છે. તે ફળ ખાય છે, અને બીજને દૂર-દૂર સુધી પહોંચાડે છે. આ જ બીજમાંથી જંગલમાં નવા વૃક્ષો ઊગે છે. આ રીતે એક પક્ષી જંગલને ફરીથી હર્યું ભર્યું બનાવવામાં મદદ કરે છે.
- માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
❤13
Signed Black panther (GP🚨)
19 Aug 2026, 15:40 UTC≈4,170 views13 reactionsread 29 August 2026 Photo
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલો સાતકુંડા ધોધ ચોમાસામાં પોતાની સંપૂર્ણ ભવ્યતા સાથે ખીલી ઊઠે છે. અહીં ઊંચા પહાડોમાંથી ધસમસતું પાણી એક પછી એક સાત કુદરતી કુંડમાં વહેતું નીચે ઉતરે છે, જેના કારણે અહીં સર્જાતો સુંદર નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.
❤9🥰4
Signed Black panther (GP🚨)
15 Aug 2026, 14:10 UTC≈5,270 views3 reactionsread 29 August 2026 *✓પોલીસ કોન્સ્ટેબલ discussion group ( TELEGRAM )*
*👮🏻♂️પોલીસ કોન્સ્ટેબલ 202526❤️*
👉Join link -- https://t.me/crackexams11111
✓ આ સ્પેશિયલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના તમામ પ્રશ્નોના સમાધાન માટે .... અને અન્ય પરીક્ષાલક્ષી discuss
✓ આ ગ્રુપમાં કોઈ પણ અન્ય પ્રકારની ચર્ચાઓ કરવી નહીં...
👉 પોલીસ કોન્સ્ટેબલ વાળા તમામ મિત્રો સુધી પોહચાડી દેજો.. શેર 👏👏
❤3
Signed Black panther (GP🚨)
14 Aug 2026, 16:34 UTC≈5,510 views4 reactionsread 29 August 2026 Photo
Photo, posted without a caption
❤4
Signed Black panther (GP🚨)
14 Aug 2026, 09:55 UTC≈4,390 views9 reactionsread 29 August 2026 Forwarded from @gujpolice11Photo
LRD ટોટલ જગ્યાઓ list 👍✅
👉 પોલીસ કોન્સ્ટેબલ ની તમામ માહિતી માટે જોડાય જાવ આપડી ચેનલ માં
Join -- https://t.me/gujpolice11
LRD Dvમાટે બોલાવેલ ઉમદેવારો ની સંખ્યા
પુરુષ :- 13837
મહિલા :- 4444
માજી સૈનિક :- 41
✨✅
❤9
Signed Black panther (GP🚨)
14 Aug 2026, 08:39 UTC≈4,140 views1 reactionsread 29 August 2026 Forwarded from @gujpolice11File
પોલીસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર ✨✅
👉Male list pdf
Click:https://t.me/gujpolice11/1286
👉Female list pdf
Click : https://t.me/gujpolice11/1287
👉X army list pdf
Click : https://t.me/gujpolice11/1288
👉 પોલીસ કોન્સ્ટેબલ ની તમામ માહિતી માટે જોડાય જાવ આપડી ચેનલ માં
Join -- https://t.me/gujpolice11
❤1
Signed Black panther (GP🚨)
13 Aug 2026, 15:31 UTC≈13,000 views7 reactionsread 29 August 2026 વિશ્વ હાથી દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે?
જવાબ: 12 ઓગસ્ટ
વિગતવાર સમજુતી:
✓ દર વર્ષે 12 ઓગસ્ટના રોજ વિશ્વ હાથી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ હાથીઓના સંરક્ષણ, તેમના કુદરતી રહેઠાણ એટલે કે નિવાસસ્થાનની સુરક્ષા અને માનવ–હાથી સંઘર્ષ ઘટાડવા અંગે જાગૃતિ ફેલાવવાનો છે.
2026ની થીમ:
“Bringing the World Together to Help Elephants”
✓ વિશ્વ હાથી દિવસની શરૂઆત 12 ઓગસ્ટ 2012થી થઈ હતી.
ભારતમાં હાથી સંરક્ષણ:…
❤5👍2
Signed Black panther (GP🚨)
13 Aug 2026, 08:18 UTC≈3,380 views13 reactionsread 29 August 2026 Photo
🔥👍
👍7❤6
Signed Black panther (GP🚨)
Showing the 12 most recent of 34 posts we hold for @vanpalforest1. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.