27 Feb 2026, 17:56 UTC≈3,900 views68 reactionsread 7 August 2026 પ્રેમ એટલે શું ??
કવિવર રવીન્દ્રનાથ ટાગોર પાસે એક લગ્નોન્મુખ યુવક-યુવતી આશીર્વાદ લેવા ગયાં ત્યારે આ યુવક-યુવતીએ એમને કહ્યું : “અમે પ્રેમમાં પડ્યાં છીએ.' ગુરુદેવ ટાગોરે કહ્યું : પ્રેમ કદી પાડે નહીં, પ્રેમ તો ઉન્નત બનાવે.” આ ટકોર માર્મિક છે. આજે એ વિશેષ માર્મિક બની ગઈ છે. કેમ કે પ્રેમમાં પડનારાં ઘણી વાર એવી રીતે વર્તે છે કે જાણે તેઓ પતન તરફ જઈ રહ્યાં હોય ! પ્રેમ, સાચો પ્રેમ ઊંચે લઈ જાય.
વર્તમાન સમયમાં પ્રેમની કલ્પના …
❤54👍8🔥6
Signed Parth Sorathiya
21 Nov 2025, 15:04 UTC≈11,100 views18 reactionsread 7 August 2026 “મારી નજરે: ફૂકેટ”
✅ ફુકેટ થાઇલેન્ડનો એક દ્વીપ છે. જે તેનો એક પ્રાંત છે. આંદામાન સાગર સ્થિત આવેલ આ દ્વીપ ટુરિઝમ માટે અગત્યનું સ્થળ છે. ફુકેટથી આશરે 50km દૂર આવેલ “ફીફી દ્વીપ” અને “Maya Bay Beach” એમની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતા છે. આ બીચ જવા માટે ફુકેટથી Speed Boat કરવી પડે છે. આ બીચ પર ટૂરિસ્ટો સ્નોર્કલિંગ, સ્વિમિંગ અને સ્કુબા જેવી એડવેન્ચર એક્ટિવિટી કરી શકે છે.
✅ ફુકેટ શહેરમાં ગેરોન વ્યુ પોઇન્ટ આકર્ષણનું કેન્દ…
❤10🔥8
Signed Parth Sorathiya
26 Jul 2025, 07:07 UTC≈7,090 views75 reactionsread 7 August 2026 "ધર્મ અંગે મારી સમજ"
ધર્મની વ્યાખ્યા બહુ મોટી છે અને માટે જ ધર્મ ઘણાબધા અર્થો અને ક્યારેક અનર્થો પેદા કરે છે. ધર્મનો વિષય ગંભીર હોવાનો જ, કારણ કે ધર્મને લઘુતાગ્રંથિથી જોઈ શકાય નહીં. આપણા બધાના જીવનનો એક પ્રશ્ન હોય છે જેને આપણે આપણી શક્તિ, દૃષ્ટિ પ્રમાણે સમજવાની કોશિશ કરીએ છીએ. આ એક પ્રકારનું પ્રશ્નોપનિષદ છે.
ધર્મ શું છે? ધર્મ શબ્દ આપણે અનેક વાર સાંભળે છે. જેને અંગ્રેજીમાં રિલિજિયન, ફારસીમાં મઝહબ કહે છે. પરંતુ આ બધા…
❤57👏8👍6🔥4
Signed Parth Sorathiya
25 Jul 2025, 02:54 UTC≈5,830 views83 reactionsread 7 August 2026 સ્વિટ્ઝરલેન્ડના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના કોઈ અધિકારી સાથે કોઈ ભારતીય લેખકે કરેલો સંવાદ....
સવાલઃ તમારા રાષ્ટ્રપતિનો મહેલ ક્યાં છે?
જવાબઃ અમારા રાષ્ટ્રપતિને કોઈ મહેલ નથી. બગીચાવાળું ઘર પણ નથી. તેઓ એક ફ્લેટમાં રહે છે ને તેનું ભાડું ભરે છે.
સવાલ : રાષ્ટ્રપતિને ત્યાં કેટલા નોકર છે ?
જવાબ: સ્વિટ્ઝરલેન્ડમાં “કેટલા” એમ તો પૂછશો જ નહીં. એક હોય તો પણ આશીર્વાદ ગણાય. પણ રાષ્ટ્રપતિનાં પત્ની પ્રોફેસ૨ છે, તેમને મદદ કરવા એક બેન પા…
❤57👍24🤔2
Signed Parth Sorathiya
9 Jun 2025, 17:17 UTC≈5,600 views2 reactionsread 7 August 2026 Forwarded from @dhyey_gpsc
✅નમસ્કાર...દોસ્તો 🙏
✅ આવતી કાલે શરુ થઇ રહેલ મહેસુલી તલાટીની બેચમાં ઓફલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ મિત્રોએ ગાંધીનગર ખાતે નીચે આપેલ સરનામા પર આવવું.
🗺 ક્લાસ નંબર - 301- ત્રીજો માળ / કબીરશિલ્પ (લાલ કલરનું) બિલ્ડીંગ, લિબર્ટીના શો-રુમની ઉપર, કંસાર હોટેલની બાજુમાં, કુડાસણ, ગાંધીનગર.
✅Location : https://maps.app.goo.gl/cwFfTcVAVE3xjvBWA
😭રજીસ્ટ્રેશન ન કરાવેલ હોય તો એન્ટ્રી મળશે નહિ😭
✅ઓનલાઇન વિધાર્થીઓએ નીચેની લિંક પર ક્લિક ક…
❤2
Signed Parth Sorathiya
29 May 2025, 15:16 UTC≈5,680 views4 reactionsread 7 August 2026 Forwarded from @dhyey_gpsc
🔴આપ સૌની આતુરતાનો અંત
✅રાત્રે 9:30 કલાકે લાઇવ મળીએ
👉 એક પરફેક્ટ રણનીતિ સાથે બેચનું પ્લાનિંગ.
👉 સંપુર્ણ માહિતી રાત્રે 9:30 કલાકે..
👉 Maximum Like & Share...કરજો દોસ્તો.
✍Team Dhyey
❤4
Signed Parth Sorathiya
29 May 2025, 15:16 UTC≈5,420 views3 reactionsread 7 August 2026 Forwarded from @dhyey_gpsc
https://www.youtube.com/live/jxmNv4Ymo6c?si=y--68GqpxuHM9t0C
❤3
Signed Parth Sorathiya
3 Jan 2024, 16:37 UTC≈12,500 views43 reactionsread 7 August 2026 Forwarded from @dhyey_gpscFile
🔴CCE Vacancy
✅4300+ Vacancy
✅ટુંક સમયમાં આ બાબતે લાઇવ મળીશુ દોસ્તો.
1. "Part-A" ની બહુવિધ જગ્યાઓમાં DYSO MAINS નો અભ્યાસક્રમ જ છે. એટલે હવે જી.પી.એસ.સી લેવલની તૈયારીઓ કરવા માટે થઈ જાવ તૈયાર. ટુંક સમયમાં જ કઈ રીતે તૈયારી કરવી તેનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપીશ...
2. Part-B ની મુખ્ય પરીક્ષા MCQ BASED છે.. જેમાં પણ DYSO PRELIM નો મોટા ભાગનો અભ્યાસક્રમ છે.
3. નીતિશાસ્ત્ર, લોકપ્રશાસન જેવા નવા વિષયોની તૈયારી …
👍36❤5🥰2
Signed Parth Sorathiya
30 Dec 2022, 12:34 UTC≈14,200 views57 reactionsread 7 August 2026 Forwarded from @dhyey_gpsc
GKT EXCLUSIVE
PARTH SORATHIYA SIR
Dy.SO, Ex STI (RANK 5)
સંઘર્ષથી સફળતા સુધીની સફર અંતર્ગત...
પાર્થ સોરઠીયા સાહેબ કે જેઓ Amreli જિલ્લાના વતની છે અને એમના ગામમાંથી તેઓ પ્રથમ છે કે જેમણે GPSC ની પરીક્ષા પાસ કરીને અધિકારી બન્યા હોય.
સોરઠીયા સાહેબ એ આ સિદ્ધિ મેળવવા માટે સતત પાંચ વર્ષ સંઘર્ષ કર્યો અને નિષ્ફળતાઓ પચાવીને આગળ વધ્યા અને જ્યારે ઘણા લોકો એમની હાંસી ઉડાવતા કે આ સાહેબ હવે પાસ ના થાય ત્યારે તેમણે રાજ્ય વેરા નિર…
👍38❤12👏5🔥2
Signed Parth Sorathiya
3 Sept 2022, 14:32 UTC≈12,100 views60 reactionsread 7 August 2026 Forwarded from @dhyey_gpsc
Current affairs for Gpsc Mains
(1) I2U2
(2) Digital India week
(3) single use plastic Ban
(4) semiconductor policy of Gujarat
(5) Sports policy of Gujarat (2022-27)
(6) જળ શકિત અભિયાન
(7) ઇન્ડિયા ઇનોવેશન સૂચકાંક
(8) GST ના પાંચ વર્ષ પૂર્ણ: લાભ, પડકારો અને ઉપાયો
(9) રૂપિયાનું અવમૂલ્યન: કારણો, પડકારો અને ઉપાયો
(10) Barbel strategy (Economic survey)
(11) ગીગ ઈકોનોમિ
(12) INS VIKRANT
(13) સંરક્ષણક્ષેત્રમાં ખાનગીકરણ & આ…
👍38🔥19❤2🥰1
Signed Parth Sorathiya
25 Aug 2022, 04:29 UTC≈9,300 views31 reactionsread 7 August 2026 Forwarded from @dhyey_gpsc
ગુજરાતનું ભૂગોળ
(1) આર્કિયન યુગથી અર્વાચીન યુગ સુધીના સમયગાળામાં ગુજરાતે ઘણી ભૂસ્તરીય હિલચાલો અનુભવી છે. મૂલ્યાંકન કરો.
(2) ગુજરાતમાં મત્સ્યદ્યોગ વિકાસ પામવા અંગે ભૌગોલિક કારણો જાણવી. મત્સ્યદ્યોગમાં રહેલાં પડકારો અને ઉપાયો
અંગે ચર્ચા કરો.
(3) ગુજરાતના જલપરિવાહ પર ભૂસ્તર રચના, ભૂપૃષ્ઠ અને આબોહવાની અસર જોઈ શકાય છે. મૂલ્યાંકન કરો.
(4) પ્રિકેમ્બ્રિયન યુગ, મેસોઝોઈક યુગ અને તૃતીય જીવયુગના આધારે ગુજરાતમાં ખનીજોના વિતરણન…
❤17👍14
Signed Parth Sorathiya
24 Aug 2022, 13:00 UTC≈7,660 views24 reactionsread 7 August 2026 Forwarded from @dhyey_gpsc
પ્રાચીન ભારતનો ઇતિહાસ
1. ભારતના ઇતિહાસમાં હર્ષવર્ધન છેલ્લો ચક્રવર્તી સમ્રાટ હતો. વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. ( ૨૦૦ શબ્દો )
2. સાતવાહન શાસકો દ્વારા શાસનવ્યવસ્થા અને સાહિત્ય-કલામાં કરાયેલ પ્રદાન તેમને ઇતિહાસમાં મહાન શાસકોની હરોળમાં મૂકે છે.
3. ઇતિહાસકારો ગુપ્ત સમયગાળાને ગ્રીસના પેરિકલીન કાળ અને રોમના ઓગસ્ટન કાળ સાથે સરખાવે છે. મૂલ્યાંકન કરો.
4. ભારત પર થયેલા ઈરાની આક્રમણ, યુનાની આક્રમણ અને આરબ આક્રમણના કારણે ભારતના …
❤15👍9
Signed Parth Sorathiya
Showing the 12 most recent of 17 posts we hold for @parthsorathiya. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.