4 Nov 2021, 15:38 UTC≈8,860 viewsread 7 August 2026 Forwarded from @CAbyRkFile
📗સંપૂર્ણ ઓક્ટોબર માસનું કરંટ અફેર્સ📘
💥 ✍ By Kishan Rawat 💥
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
•○●•○●•○●•○●•○●•○●•○●
😊👍Power By :- https://telegram.me/CAbyRK
🎈 ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ
https://www.youtube.com/channel/UC67GFfckYtNVvnW6YxBWvnQ
💥LiKe/share/ Subscribe ➡👫👬
•○●•○●•○●•○●•○●•○●•○●
Signed Rawat Kishan
4 Nov 2021, 11:50 UTC≈8,270 viewsread 7 August 2026 💡અદભુત કલા સ્થાપત્ય નો નમૂનો..વલ્ડ હેરિટેજ માં જેને સ્થાન મળ્યું એ..ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે....🚩
➖રાણકી ની વાવ રાણી ઉદયમતીએ 1063માં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી. પાછળતી આ વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણી ઘૂસી ગયા હતા વાવ પર કાંપ ફરી વળ્યો હતો. છેક 1980માં ભારતીય પુરાતત્વ વિભાગે ઉત્ખનન કર્યું ત્યારે તેનું કોતરણીકામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું હતું.રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છ…
Signed Gohel Jitendra
31 Oct 2021, 13:58 UTC≈3,960 viewsread 7 August 2026 Forwarded from @CAbyRk
📗આજે (27 Oct.)📘
📻વિશ્વ ઓડિયો-વિઝ્યુઅલ વિરાસત દિવસ📻
📻📻આવનારી પેઢી ઓડિયો-વિઝ્યુઅલ માહિતી સાચવવા અને સુરક્ષિત વારસો જાળવવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2005થી "વિશ્વ ઓડિયો-વિઝ્યુઅલ વિરાસત દિવસ" ઉજવવામાં આવે છે.
💥થીમ 2021:- Your Window to the World
💮 કે.આર .નારાયણ નો જન્મ 1920
10મા રાષ્ટ્રપતિ અને પ્રથમ દલિત રાષ્ટ્રપતિ
💮પગથી ચાલતી સિલાઈ મશીનના શોધક આઈજેક મેરીટ સિંગરનો જન્મ 1811
💮1904 ક્રાંતિકારી જીતેન્દ્રનાથ દાસનો …
Signed Rawat Kishan
31 Oct 2021, 13:58 UTC≈5,670 viewsread 7 August 2026 Forwarded from @CAbyRk
📗આજે (28 Oct.)📘
💮ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 24મા ગવર્નર ઉર્જિત પટેલ નો જન્મ 1963
💮1886 અમેરિકાને ફ્રાન્સ તરફથી દોસ્તીની ભેટ સ્વરૂપે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી આજે વિશ્વને સમર્પિત
કરી હતી.
💮જંતુનાશક દવા D.D.T પોલ મુલરએ શોધી તે માટે તેમને નોબલ પુરસ્કાર 1948મા નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો.
💮માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સનો જન્મ 1955
💮ભારત અને યુકે વચ્ચે ત્રિસેવા યુદ્ધ અભ્યાસ કોંકણ શક્તિ-2021નું આયોજન કરવામાં આવ…
Signed Rawat Kishan
31 Oct 2021, 02:36 UTC≈3,140 viewsread 7 August 2026 🔅 ચાલો ગણિત ગણીએ
📢પ્રકરણ -4 પ્રાથમિક ક્રિયાઓ
➖ વ્યવહારુ કોયડા ભાગ -7
➖હર્ષિવ ભાઈ એક વખત 8 ને બદલે 18 ભાજક લેતા ભાગફળ 23 અને શેષ 2 વધે તો સાચું જવાબ શું હશે
➖ધર્મેશ ભાઈ એક ગુણાકારમાં એક સંખ્યા ને 35 ના બદલે 53થી ગુણાકાર કરે તો સાચા ઉત્તરમાં 8208 જેટલો વધારો થાય છે તો તે સંખ્યા કઈ?
🚸 એક દમ સરળ ટ્રીક સાથે ચાલો ગણિત ને ગમતું કરીએ
https://youtu.be/4hGA7IIpud4
🏹 આવો બેસો ગણિત ગણીએ
અપેક્ષા સંગ મોજ થી ભણીએ
🚩 જય દ…
Signed Gohel Jitendra
30 Oct 2021, 14:24 UTC≈2,000 viewsread 7 August 2026 Forwarded from @CAbyRk
📗આજે (24 Oct.)📘
🔳🔲સંયુક્ત રાષ્ટ્ર દિવસ🔳🔲
💧💧વિશ્વ પોલિયો દિવસ💧💧
♦♦વિશ્વ વિકાસ માહિતી દિવસ♦♦
🔲🔳 જ્યારે બીજુ વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે 1945મા સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી એટલા માટે તે દિવસને "સંયુક્ત રાષ્ટ્ર દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
💧💧પોલિયો નાબૂદી માટે રોટરી ક્લબ દ્વારા 1988થી 24 ઓક્ટોબર ને વિશ્વ પોલિયો દિવસ જાહેર કર્યો હતો.
💥થીમ-2021:- “One Day. One Focus: Ending Polio – deliveri…
Signed Rawat Kishan
30 Oct 2021, 14:24 UTC≈2,810 viewsread 7 August 2026 Forwarded from @CAbyRk
📗આજે (26 Oct.)📘
💮 ક્રાંતિકારી અને પત્રકાર ગણેશ શંકર વિદ્યાર્થી જન્મ 1890. તેમણે ક્રાંતિકારી પત્રિકા 'પ્રતાપ' ની શરૂઆત કરી હતી
💮1911 હાસ્યલેખક ચીનુભઈ પટવાનો જન્મ મુંબઈ ખાતે થયો.
💮94મા ઓસ્કાર એવોર્ડ માટે ભારત તરફથી Kuzhangal (કુઝહંગલ) ફિલ્મને એન્ટ્રી મળી.
💮'Writing for my life' નામની બુક રસ્કિન બોન્ડ એ લખી.
💮56મી નેશનલ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપ આયોજન નાગાલેન્ડમાં કરવામાં આવશે.
💮ICRA ના MD/CEO રામનાથ કૃષ્ણમ બનશે.
…
Signed Rawat Kishan
30 Oct 2021, 14:24 UTC≈2,250 viewsread 7 August 2026 Forwarded from @CAbyRk
📗આજે (25 Oct.)📘
💮સાહિત્યકાર રણજિતરામ વાવાભાઇ મહેતા નો જન્મ 1881
💮પ્રથમ આઝાદી પછી પ્રથમ લોકસભાની ચૂંટણી થઇ હતી.
➡25 ઓક્ટોબર-1951 થી 27 માર્ચ-1952 સુધી ચાલી હતી.
💮ફૈઝાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને અયોધ્યા કેન્ટ
કરવામાં આવશે.
💮Realme ના બ્રાન્ડ એમ્બેસેડર ક્રિકેટર કે.એલ.રાહુલ બન્યા.
💮New Quad ની પ્રથમ વિદેશમંત્રી ની બેઠકમાં અમેરિકા,UAE,ઈઝરાયેલે ભાગ લીધો.
💮જેલના કેદીઓ દ્વારા બનાવેલ પ્રોડક્ટ વેચવા માટે 'માય નેશન' સ…
Signed Rawat Kishan
29 Oct 2021, 14:36 UTC≈1,890 viewsread 7 August 2026 Forwarded from @CAbyRk
📗આજે (23 Oct.)📘
💮સોનેટના પિતા બળવંતરાય કલ્યાણરાય ઠાકોર "સહેની"નો જન્મ 1869મા ભરૂચ ખાતે થયો.
➡152મી જન્મજયંતી
➡સોનેટ ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે. જેમાં 14 પંક્તિ હોય છે.ગુજરાતી સાહિત્યનું પ્રથમ સોનેટ "ભણકાર" છે.
➡ભણકાર ધારા (ભાગ 1 થી 2), મહરો સોનેટ,
જૂનું પિયરઘર,ઉગતી જુવાની,દર્શનીયુ,પંચોતેરમે,
જવું અનેક સાહિત્ય ક્ષેત્રે સર્જન છે.
➡"બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઇ સારી"
"નિશાન ચૂક માફ નહીં નીચું નિશાન",જેવી તેમની પંક્તિ…
Signed Rawat Kishan
28 Oct 2021, 03:40 UTC≈1,760 viewsread 7 August 2026 🔅 *જવાહર નવોદય અને બાલાચડી*
📢પ્રકરણ -4 પ્રાથમિક ક્રિયાઓ
➖વ્યવહારુ કોયડા ભાગ -6
➖ *ભાજક અને ભાજ્ય*
🚸 એક દમ સરળ રીત સાથે ચાલો ગણિત ને ગમતું કરીએ
https://youtu.be/ExZV8K2ls2E
🏹 *આવો બેસો ગણિત ગણીએ*
*અપેક્ષા સંગ મોજ થી ભણીએ*
🚩 *જય દ્વારકાધીશ*🚩
📢જીતું સર 9408039595
💡Apexa Gyan Key💡
Signed Gohel Jitendra
26 Oct 2021, 14:36 UTC≈1,670 viewsread 7 August 2026 Forwarded from @CAbyRk
📗આજે (22 Oct.)📘
💮મહાન સ્વતંત્રતા સેનાની અશફાક ઉલ્લા ખાં
નો જન્મ 1900. કાકોરી લૂટકાંડમા મહત્વની ભૂમિકા ભજવી હતી ત્યારબાદ તેમને ફાંસી આપવામાં આવી હતી
💮અમુલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલનો જન્મ 1903,ડો. વર્ગીસ કુરિયન સાથે મળી અને શ્વેત ક્રાંતિમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો.
💮2008 ચંદ્રયાન પ્રથમને હરિકોટાથી તેમને લોન્ચ કર્યું હતું.
💮2016 ભારતે કબડી વિશ્વકપ જીત્યો.
💮યુનેસ્કો માર્શલ આર્ટ શિક્ષા પુરસ્કાર 2021
કુંગ-ફૂ-નન એ જ…
Signed Rawat Kishan
26 Oct 2021, 14:36 UTC≈1,410 viewsread 7 August 2026 Forwarded from @CAbyRk
📗આજે (21 Oct.)📘
🚓🚓પોલીસ સ્મૃતિ દિવસ🚓🚓
🚓🚓1959મા CRPFના જવાનો પર ચીની સૈનિકોએ તિબેટમાં હુમલો કર્યો ત્યારે હિંમત અને બહાદુરી પુર્વક સામનો કર્યો હતો. તેમાં 10 જેટલા જવાનો વીરગતિ પામ્યા હતા. તેમની યાદમા "પોલીસ સ્મૃતિ દિવસ" ઉજવવામાં આવે છે.
💮હાસ્યસમ્રાટ જ્યોતિન્દ્ર દવેનો જન્મ 1901.
રંગતરંગ (ભાગ 1 થી 6),વડ અને ટેટા,રેતી ની રોટલી, ખોટી બે આની,અમે બધા,ટાઈમ ટેબલ, શરદી ના પ્રતાપે,જ્યાં ત્યાં પડે મારી નજર,જેવું અનેક…
Signed Rawat Kishan
Showing the 12 most recent of 17 posts we hold for @gpscnetwork. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.