9 Aug 2026, 04:19 UTC221 views3 reactionsread 9 August 2026 [1] "વિંગ્સ ઓફ ફાયર" (Wings of Fire - ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ)
⭐️ "સ્વપ્ન એ નથી જે તમે ઊંઘમાં જુઓ છો, સ્વપ્ન એ છે જે તમને ઊંઘવા નથી દેતા."
📌 ઉપયોગ: યુવા શક્તિ, આકાંક્ષાઓ, પરિવર્તનકારી સોચ.
⭐️ "મુશ્કેલીઓ તમને ભાંગી નાખવા માટે નથી આવતી, તે તમારી અંદર છુપાયેલી શક્તિને ઓળખવામાં મદદ કરવા આવે છે."
📌 ઉપયોગ: ધૈર્ય અને સક્ષમતા, સંઘર્ષ દ્વારા વિકાસ, સકારાત્મક દ્રષ્ટિકોણ.
⭐️ "વિજ્ઞાન એ શક્તિ છે જે એક સામાન્ય રાષ્ટ્રને પણ મહ…
❤1👍1🥰1
9 Aug 2026, 03:51 UTC262 views1 reactionsread 9 August 2026 Photo
IMP DATA ✅
#DATA
❤1
8 Aug 2026, 05:16 UTC≈4,230 views6 reactionsread 9 August 2026 Photo
⭐️ #DAY_19 CCE #Gujarati #GS
✅ Paper-I: ગુજરાતી
ચર્ચાપત્ર (આશરે ૧૫૦ શબ્દો)
🔰 સરકારી શાળાઓમાં પીવાના પાણી, શૌચાલય અને શિક્ષકોની હાજરી જેવી પ્રાથમિક સુવિધાઓમાં સુધારો કરવા અંગે જાગૃતિ ફેલાવતું ચર્ચાપત્ર દૈનિક વર્તમાનપત્રના તંત્રીશ્રીને લખો.
✅ Paper-II: English
Letter Writing (in about 150 words)
🔰 Write a formal letter to the District Education Officer complaining about bad sanitation facilities and irregular teach…
❤3🔥2🥰1
29 Jul 2026, 06:01 UTC910 views5 reactionsread 9 August 2026 Forwarded from @vishwamlivePhoto
🎯 CCE GROUP A MAINS 2026-27
ભારતમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગમાં નૈતિક પડકારો શું છે? ✅
પેટન્ટનો ખ્યાલ સમજાવો. પેટન્ટ મેળવવા માટેના માપદંડ શું છે? ✅
@Vishwamlive
❤4👍1
26 Jul 2026, 03:32 UTC≈1,270 views5 reactionsread 9 August 2026 Photo
⭐️ #DAY_18 CCE #Gujarati #GS
✅ Paper-I: ગુજરાતી
ચર્ચાપત્ર (આશરે ૧૫૦ શબ્દો)
🔰 પ્રવાસન સ્થળો પર સ્વચ્છતા અને સારી વાહન વ્યવહારની સુવિધાઓ વધારવાની જરૂરિયાત દર્શાવતું ચર્ચાપત્ર વર્તમાનપત્રના તંત્રીશ્રીને મોકલો.
✅ Paper-II: English
Letter Writing (in about 150 words)
🔰 Write a formal letter to the Local Tourism Officer requesting better public transport and clean sanitation facilities at a popular tourist spot in your…
❤5
25 Jul 2026, 03:31 UTC≈1,170 views4 reactionsread 9 August 2026 Photo
⭐️ #DAY_17 CCE #Gujarati #GS
✅ Paper-I: ગુજરાતી (મુખ્ય પરીક્ષા)
ચર્ચાપત્ર (આશરે ૧૫૦ શબ્દો)
અહેવાલ લેખન (આશરે ૧૫૦ શબ્દો)
🔰 પશ્ચિમી સંગીતના પ્રભાવ વચ્ચે ભારતીય શાસ્ત્રીય સંગીત અને લલિત કલાઓ પ્રત્યે યુવા પેઢીમાં રુચિ વધારવા તથા તેને શૈક્ષણિક અભ્યાસક્રમમાં પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરતું એક ચર્ચાપત્ર સમાચારપત્રના તંત્રીશ્રીને સંબોધીને તૈયાર કરો.
🔰 તમારા શહેરમાં રાજ્યના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભા…
👏2❤1🔥1
24 Jul 2026, 04:22 UTC≈7,820 views2 reactionsread 9 August 2026 Photo
⭐️ #DAY_16 CCE #Gujarati #GS
✅ Paper-I: ગુજરાતી (મુખ્ય પરીક્ષા)
નિબંધ (આશરે ૨૫૦ શબ્દો)
🔰 વસુધૈવ કુટુમ્બકમ્
✅ Paper-III: General Studies (સામાન્ય અભ્યાસ)
ભારતીય સંસ્કૃતિના મુખ્ય લક્ષણો અને પ્રાચીન સાહિત્ય
🔰 પ્રાચીન ભારતીય ગંથો (ઉપનિષદો, ગીતા અને રામાયણ) માં વર્ણવાયેલા 'વસુધૈવ કુટુમ્બકમ્' ના દર્શનને સ્પષ્ટ કરી, ભારતીય સંસ્કૃતિની મૂળભૂત લાક્ષણિકતાઓ જણાવો.
@Vishwamlive
👍2
23 Jul 2026, 03:16 UTC≈7,660 views3 reactionsread 9 August 2026 Photo
⭐️ #DAY_15 CCE #English
🔰 "WRITING ON VISUAL INFORMATION (in about 150 words): A report on a graph/image/flow chart/table of comparison/simple statistical data etc."
@Vishwamlive
❤2👍1
18 Jul 2026, 03:28 UTC≈1,400 views2 reactionsread 9 August 2026 Photo
⭐️ #DAY_14 CCE #Gujarati #GS
✅ Paper-I: ગુજરાતી
નિબંધ (આશરે ૨૫૦ શબ્દો)
ચર્ચાપત્ર (આશરે ૧૫૦ શબ્દો)
🔰 "અભિવ્યક્તિની સ્વતંત્રતા અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વ"
🔰 "ડિજિટલ યુગ અને ઓટીટી (OTT) પ્લેટફોર્મ્સના સમયમાં પરંપરાગત ફિલ્મ સેન્સરશિપની અસરકારકતા અને પ્રાસંગિકતા" – આ બાબતે જનમાનસના વિચારો રજૂ કરતું એક ચર્ચાપત્ર સ્થાનિક દૈનિક સમાચારપત્રના તંત્રીશ્રીને સંબોધીને તૈયાર કરો.
✅ Paper-III: General Studies
મૂળભૂત અધિકારો અને વ…
❤2
17 Jul 2026, 14:54 UTC≈1,280 views1 reactionsread 9 August 2026 Photo
⭐️ #DAY_13 CCE #GS
✅ Paper-III: General Studies
ભારતીય બંધારણ અને નાગરિકતા સંબંધિત કાયદાકીય માળખું
🔰 ભારતમાં બંધારણના નિર્માણ સમયની 'જન્મસિદ્ધ નાગરિકતા' (Jus Soli) ની વિભાવના સ્પષ્ટ કરી, ૧૯૮૬ અને ૨૦૦૩ ના સુધારાઓ દ્વારા તેમાં કયા કાયદાકીય ફેરફારો કરવામાં આવ્યા છે? ચર્ચા કરો. (5 ગુણ)
🔰 "ભારત નાગરિકતા મેળવવા માટે દુનિયાની કઠોરતમ શરતો લાગુ કરનારા દેશોમાંથી એક છે." આ વિધાનના સંદર્ભમાં, ભારતીય નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ હેઠ…
❤1
16 Jul 2026, 11:31 UTC≈8,220 views7 reactionsread 9 August 2026 Photo
⭐️ #DAY_12 CCE #GS #Gujarati
✅ Paper-I: ગુજરાતી
ચર્ચાપત્ર (આશરે ૧૫૦ શબ્દો)
અહેવાલ લેખન (આશરે ૧૫૦ શબ્દો)
🔰 આધુનિક યુગમાં પરંપરાગત તહેવારો અને રથયાત્રા જેવા મહોત્સવો દ્વારા યુવા પેઢીમાં સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન અને કોમી એકતાની જાળવણી અંગે ચર્ચા કરતું એક ચર્ચાપત્ર સમાચારપત્રના તંત્રીશ્રીને સંબોધીને તૈયાર કરો.
🔰 તમારા શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે ભક્તિભાવપૂર્વક નીકળેલી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા, નાગરિકોનો ઉત…
❤6👍1
15 Jul 2026, 04:51 UTC≈1,160 views2 reactionsread 9 August 2026 Photo
⭐️ #DAY_11 CCE #GS #Gujarati
✅ Paper-I: ગુજરાતી
ચર્ચાપત્ર (આશરે ૧૫૦ શબ્દો)
🔰 સામાજિક માનસિકતામાં ઘર કરી ગયેલા વળગાડ, જાદુ-ટોણા કે અંધશ્રદ્ધા જેવા દૂષણોને તબીબી વિજ્ઞાન (માનસિક રોગચિકિત્સા) અને યોગ્ય શિક્ષણ દ્વારા દૂર કરવા અંગે જનજાગૃતિ ફેલાવતું એક ચર્ચાપત્ર સ્થાનિક દૈનિક સમાચારપત્રના તંત્રીશ્રીને સંબોધીને તૈયાર કરો.
✅ Paper-III: General Studies
વૈદિક કાળ - સાંસ્કૃતિક ઇતિહાસ અને ધર્મ
🔰 વૈદિક સાહિત્યમાં 'અથર્વવેદ' …
❤2
Showing the 12 most recent of 20 posts we hold for @ccegroupAmainsVishwamLive. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.