19 Aug 2026, 07:06 UTC≈1,720 views189 reactionsread 20 August 2026 " બીજાની નિંદા કરવા ઉઠતી આપની આંગળીઓ જયારે આપણા તરફ ઉઠાવીશુ ત્યારે બુદ્ધ બની જઇશુ,બાકી બૂધું તો છીએ જ....... "
પ્રશ્ન (1) મારો જન્મ
.............. માટે થયો છે.
ઓપશન (A) : નિંદા કરવા માટે
ઓપશન (B) : સારુ શીખવા માટે
( સાધ્યમ પારસમણિ )
લિ. ડૉ ધવલ સાવલિયા
( સાધ્યમ પારસમણિ )
લિ.ડૉ ધવલ સાવલિયા
❤154👏20👍10🏆3👎1😁1
Signed Dr.Dhaval Savaliya
15 Aug 2026, 00:52 UTC≈3,750 views241 reactionsread 20 August 2026 મારામા ઘણી ઉણપ છે, મારા દેશમાં ઘણી ઉણપ હશે, છતાં મને મારા કરતા વાલી છે મારી માતૃભૂમિ......
સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.....
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
❤223🔥7🏆5👎4👏1😍1
Signed Dr.Dhaval Savaliya
Dr.Dhaval Savaliya:SADHYAM ACADEMY pinned a photo
11 Aug 2026, 08:08 UTC≈5,480 views31 reactionsread 20 August 2026 Poll
નીચેના વિધાન (A) અને કારણ (R)નો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન (A): નર્મદાનદી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરમાં મળે છે,પરંતુ તે મુખત્રિકોણ પ્રદેશ બનાવતી નથી.કારણ (R): તે ફાટખીણમાં કઠણ ખડકો વચ્ચેથી વહે છે, જેના કારણે તેમાં કાંપનું પ્રમાણ નહિવત હોય છે.
- A) A અને R બંને સાચા છે, અને R એ A ની સાચી સમજૂતી છે.51%
- B) A અને R બંને સાચા છે, પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.23%
- C) A સાચું છે, પરંતુ R ખોટું છે.17%
- D) A ખોટું છે, પરંતુ R સાચું છે.9%
Shares as published. No per-option vote count is published by Telegram, so none is shown.
🔥13❤11👏4😍2🏆1
Signed Aniket Thakor
25 Jul 2026, 06:36 UTC≈13,500 views755 reactionsread 20 August 2026 Photo
હસમુખ પટેલ સરનુ બોર્ડ
ઇન્ટરવ્યૂનો સમયગાળો (25 મિનિટ +/-)
(1) intro: મારો કોડ + બેચલર ઈન ફિઝિયોથેરાપી + વર્તમાન ઇન્ડિયન જીયોગ્રાફી સંબંધિત માર્ગદર્શન આપુ છુ + હોબી: ન્યુઝ પેપર રીડિંગ અને સ્વિમિંગ
(1) ઇન્ડિયન જીયોગ્રાફીનું કોચિંગ આપીને કેટલું કમાવશો?
(2) આટલુ સરસ કમાવતા હોવા છતાં શા માટે ગવર્મેન્ટ જોબમાં આવવા માંગો છો? મને કન્વેન્સ થતું નથી, મને સમજાવો
(3) મેં એક પ્રેરક ઘટના વિશે જણાવ્યું . ત્યારબાદના કાઉન્ટર સવ…
❤567🏆71👍48🔥34👏16😁10😍9
Signed Dr.Dhaval Savaliya
16 Jul 2026, 02:47 UTC≈9,320 views17 reactionsread 20 August 2026 વિદ્યાર્થીમિત્રોની રિક્વેસ્ટ ઉપર......
ખાસ કરીને ફોરેસ્ટ રિલેટેડ તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઇન ડીટેલડ જીયોગ્રાફી....
40% ઑફર : આજથી 20-7-2026 સુધી
Code👇🏻👇🏻👇🏻
JAGANNATH
ઈચ્છુક વિદ્યાર્થીમિત્રો જોડાઈ શકે છે.
એપ્લિકેશન 👇🏻
DHAVAL sir geo 👇🏻
https://sadhyamdigital.classx.co.in/new-courses/32
Dhaval sir polity 👇🏻
https://sadhyamdigital.classx.co.in/new-courses/47
DHAVAL sir culture 👇🏻
https://sadhyamdigital…
❤17
Signed Dr.Dhaval Savaliya
15 Jul 2026, 07:59 UTC≈8,150 views19 reactionsread 20 August 2026 UPSC -GPSC mains
" in context of world Geo politics, glorification of Gen Z protest is to justify the violation of constitutional morality. Critically evaluate the phrase with examples "
Hint : નેપાલની વર્તમાન સ્થિતિ, બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ, શ્રીલંકાની વર્તમાન સ્થિતિ
# copyright
( સાધ્યમ પારસમણિ )
લિ. ડૉ ધવલ સાવલિયા
❤19
Signed Dr.Dhaval Savaliya
10 Jul 2026, 04:06 UTC≈9,360 views69 reactionsread 20 August 2026 " નિસ્તેજ જીવંત વ્યક્તિ મરેલા જેવો લાગે છે, જયારે તેજવંત શબ જીવિત હોય તેમ લાગે છે! તવરાટ અને તેજ અસ્તિત્વનો અહેસાસ છે. "
# copyright
( સાધ્યમ પારસમણિ )
લિ ડૉ ધવલ સાવલિયા
❤66👎3
Signed Dr.Dhaval Savaliya
7 Jul 2026, 05:58 UTC≈10,300 views48 reactionsread 20 August 2026 Photo
GPSC MAINS ( પ્રશ્ન / નિબંધ આવશે જ!!)
પ્રશ્ન : ભારતમાં ખાદ્ય સુરક્ષા કરતા ખાદ્ય શુદ્ધતાનો પ્રશ્ન જટિલ અને પડકાર જન્ય બનતો જાય છે. વિવેચનાત્મક મૂલ્યાંકન કરો
નિબંધ : સમાજ અજાણતા દરરોજ ધીમુ ઝેર લઈ રહ્યું છે.( ઓપન હેન્ડેડ )
Hint : ( શારીરિક વર્તણુક = દુષિત & ભેળસેળિયું આહાર + માનસિક વર્તણુક = સોશિયલ મીડિયા
વ્યભિચાર,અશ્લીલતા અને સ્ક્રોલિંગ કલ્ચર )
CCE GROUP A AND B
પ્રશ્ન (1) : એનાલોગ પનીર શું છે?
પ્રશ્ન (2) : FS…
👍29❤14👎2👏2🔥1
Signed Dr.Dhaval Savaliya
3 Jul 2026, 08:40 UTC≈9,490 views97 reactionsread 20 August 2026 " જિંદગી વહ દંગલ હે, જિસ મે ગલીયા બહુત હે. હમ ઠેહરે મુસાફિર! હમે અપને મુકામ પે જાના હે , મુકામ વાલી ગલીકા મુડાવ ઇતના ગેહરા હૈ કી, હમારી રૂહભી હમસે જુદા હો શક્તિ હૈ...... "
#copyright
( સાધ્યમ પારસમણિ )
લિ.ડૉ ધવલ સાવલિયા
❤85👍8🏆3🔥1
Signed Dr.Dhaval Savaliya
2 Jul 2026, 11:39 UTC≈9,670 views52 reactionsread 20 August 2026 Photo
GPSC MAINS (આવશે જ!!!!)
પ્રશ્ન : VB-G RAM G યોજના મનરેગા યોજના કરતા વધુ સુદ્રઢ અને લક્ષ્યાંકબદ્ધ રીતે ટકાઉ વિકાસ અને ગ્રામીણ ઉત્થાન સુનિશ્ચિત કરશે. વિવેચનાત્મક મૂલ્યાંકન કરો.
CCE GROUP -A
પ્રશ્ન : VB-G RAM G યોજના અને મનરેગા યોજના વચ્ચેનો તફાવત જણાવો
CCE GROUP -B
VB-G RAM G યોજના
. 125 દિવસની રોજગાર ગેરેન્ટી
. કૃષિ મોસમ સીઝન સિવાયના દિવસોમાં લાગુ
. બિન કુશળ ગ્રામીણ શ્રમ માટે લાગુ
. વિકસિત ભારત 2047 સાથે જોડા…
👍30❤18🔥4
Signed Dr.Dhaval Savaliya
1 Jul 2026, 05:03 UTC≈7,070 views35 reactionsread 20 August 2026 Photo
GPSC MAINS (આવશે જ.....!!!)
પ્રશ્ન (1): ગુજરાતની આદિમ જાતીઓની સંસ્કૃતિ અનોખી અને વૈવિધ્યસભર છે. મૂલ્યાંકન કરો
વિદ્યાર્થીમિત્રો આ ટોપિક બાય હાર્ટ કરી લેજો.. આવા સવાલ પુછાય ત્યારે ભલ-ભલા વિદ્યાર્થી તેનું ફોર્મેટ કેવું હોય તે બાબતે દ્વિઘામાં મુકાતા હોય છે. આ ટોપીક નિબંધ માટે પણ ખૂબ અસરકારક રહેશે
CCE GROUP A
પ્રશ્ન (1): ગુજરાતની પ્રમુખ પાંચ આદિમ જાતિઓ વિશે ટૂંકનોંધ લખો
( સાધ્યમ પારસમણિ )
લિ. ડૉ ધવલ સાવલિયા
❤28🔥4👍2👏1
Signed Dr.Dhaval Savaliya
Showing the 12 most recent of 24 posts we hold for @DrDhavalsavaliya. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.